‘બાગી 2’ની જોડીઃ દિશા, ટાઈગર…

આગામી નવી હિન્દી ફિલ્મ ‘બાગી 2’ની રોમેન્ટિક જોડી ટાઈગર શ્રોફ અને દિશા પટની 21 માર્ચ, બુધવારે મુંબઈમાં ફિલ્મના નિર્માતા સાજીદ નડિયાદવાલાની ઓફિસની મુલાકાતે ગયા હતા ત્યારે તસવીરકારોને પોઝ આપ્યાં હતાં. ‘બાગી 2’ આવતી 30 માર્ચે રિલીઝ થવાની છે.

દિશા પટની

ટાઈગર શ્રોફ

ટાઈગર શ્રોફ

દિશા પટની, ટાઈગર શ્રોફ