યુરોપમાં હીટવેવ…

0
3297
યુરોપના સ્પેનના સાન સેબાસ્ટિયન શહેર તથા રશિયાના મોસ્કોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીથી રાહત મેળવવા લોકો સરોવરો, દરિયા, નદીમાં કે કોઈ બગીચાના ફૂવારામાં નાહીને રાહત મેળવતા જોવા મળે છે.