સુષમા સ્વરાજ કઝાખસ્તાનમાં…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ હાલ કઝાખસ્તાનની સત્તાવાર મુલાકાતે ગયા છે. 4 ઓગસ્ટ, શનિવારે એમણે અસ્તાના શહેરમાં કઝાખસ્તાની વડા પ્રધાન સજીનતાયેવ અને વિદેશ પ્રધાન અબરખમાનોવ સાથે બેઠક કરી હતી.