Home Tags Heat wave

Tag: Heat wave

એટલી ગંભીર સ્થિતિ કે પોલિસવિભાગ કરશે પાણીની સુરક્ષા, સંઘર્ષ વધ્યો…

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ભીષણ ગરમીથી સ્થિતિ એ હદે અત્યંત ખરાબ બની છે કે રાજ્યના ગૃહવિભાગે પોલીસને આદેશ આપ્યાં છે કે તે પાણીના ટેન્કરો અને જળસ્ત્રોતોની દેખરેખ કરે. ત્યારે આ વચ્ચે...

રાજ્યમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા…

અમદાવાદઃ શહેરમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. આખા રાજ્યની વાત કરીએ તો અત્યારે આખું રાજ્ય હીટવેવની સ્થિતીનો સામનો કરી રહ્યું છે. અમદાવાદમાં ગઈકાલે પારો 44 ડીગ્રીને પાર...

આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીમાં ઘટાડો, વરસાદની પણ શક્યતા

અમદાવાદઃ છેલ્લા ઘણાં સમયથી ગુજરાતીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 41-42 ડિગ્રી પહોંચી ગયો છે. ત્યારે હવામાન ખાતાએ હવે સારા સમાચાર આપ્યા છે. હવામાન...

રજા છતાં તમામ હેલ્થ સેન્ટર ખુલ્લાં રખાશે, અમદાવાદમાં આવતીકાલે રેડ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં અત્યારે ગરમીએ માઝા મુકી છે. અંગ દઝાડતી ગરમી અત્યારે આખા રાજ્યને દઝાડી રહી છે. ત્યારે ગુજરાતમાં ગરમીએ છેલ્લા 17 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હોવાની માહિતી હવામાન વિભાગે...

‘રેડ એલર્ટ’ના પ્રકોપથી પશુપંખીઓને બચાવવા એડવાઈઝરી જાહેર કરવી પડી

અમદાવાદઃ રાજ્યમાં અસહ્ય ગરમીનો પ્રકોપના દિવસો ચાલી રહ્યાં છે જેમાં 26-27-28 માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગરમીની અસર માનવજીવન પર થાય છે તેવી જ પશુપંખીઓ પણ પણ...

ચૂંટણીપંચ અને પક્ષોની મોટી ચિંતાનો વિષય, લોકોને મતદાનમથક સુધી લાવવામાં બાધા...

અમદાવાદઃ આવતીકાલે 23મી એપ્રિલ છે. અને 23મી એપ્રિલ એટલે ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનનો દિવસ છે. ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને સાથે જ વાતાવરણમાં પણ ગરમાવો દેખાઈ...

ઓક્ટોબર હીટઃ મુંબઈમાં ગરમી-ઉકળાટ વધે એવી સંભાવના

મુંબઈ - ચોમાસાએ વિદાય લીધી છે અને ઓક્ટોબર મહિનો બીજા પખવાડિયામાં પ્રવેશી ગયો છે. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈગરાંઓ સખત ગરમી, ઉકળાટ, બફારાથી પરેશાન થઈ ગયા છે. આજે તાપમાન થોડુંક...

આ તારીખ સુધી ગરમીમાં રાહતની આશા નહીં રાખી શકાયઃ હવામાનખાતું

અમદાવાદ- આપણાં રાજ્ય સહિત દેશભરમાં ગરમીનો કેર યથાવત્ છે.ત્યારે હીટવેવ કંડિશનમાં હમણાં રાહતની આશા રાખવી વ્યર્થ છે. ગરમીની સ્વાસ્થ્ય પરની અસરો ખાળવાના ઉપાય અજમાવવા હાલ એકમાત્ર સહારો છે.ઉત્તર અને...

મારફાડ ગરમીઃ તાપમાનમાં તીવ્ર વધારો અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદ- ઊનાળો આકરે પાણીએ જીવમાત્રને તોબા પોકારાવી રહ્યો છે. અમદાવાદ જેવા મેટ્રોસિટીમાં જ્યાં વિકાસ કાર્યોમાં મોટાપ્રમાણમાં વિશાળ વૃક્ષોનો ખાતમો બોલી ગયો છે ત્યારે શહેરીજનો તીવ્ર ગરમીમાં આકૂળવ્યાકૂળ બની રહ્યાં...

TOP NEWS