Tag: Europe
યુરોપમાં આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરાયું
પેરિસઃ પેરિસમાં મલ્ટિ-કલ્ચરલ અને મલ્ટિ રિલિજિયસ સંસ્થાના લીડર્સ સાથે યુરોપમાં પૂજાનાં સ્થળોના રક્ષણના ખાસ મુદ્દે આંતર ધાર્મિક સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ભાગ લેવા દરેક અલગ-અલગ ધર્મના...
તાલિબાને અફઘાનિસ્તાન કબજે કરતાં આતંકવાદીઓના જુસ્સામાં વધારોઃ...
નવી દિલ્હીઃ ગયા વર્ષે ઓગસ્ટમાં તાલિબાનોએ જ્યારથી અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે, ત્યારથી નશીલા પદાર્થો (નાર્કોટિક્સ)ના સપ્લાયમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ ઉપરાંત ભારતવિરોધી વિદેશી આતંકવાદી જૂથો જેવાં...
પાઇપલાઇન પર અંકુશ નહીં તો ગેસ-માર્ગ ફરી...
કિવઃ રશિયાએ કરેલા આક્રમણને કારણે જ્યાં સુધી કિવ પાઇપલાઇન સિસ્ટમ પર સંપૂર્ણ નિયંત્રણ નહીં મેળવે, ત્યાં સુધી યુક્રેન યુરોપ માટે સોખરાનોવકા ગેસ ટ્રાન્ઝિટ રૂટને ફરીથી નહીં શરૂ કરે, એમ...
રશિયા પાસે ક્રૂડ ખરીદી ભારતે ખોટો દાખલો...
વોશિંગ્ટનઃ રશિયા અને પશ્ચિમી દેશો વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ કહ્યું હતું કે ભારતે રશિયન ક્રૂડની ઓઇલની ડિસ્કાઉન્ટ કિંમતે ખરીદીને પ્રતિબંધોનું ઉલ્લંઘન નથી કર્યું, પણ વિશ્વના સૌથી મોટા...
રશિયા પાસે માત્ર 10 દિવસનો ગોળા-બારુદ બચ્યોઃ...
યાવોરિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે જંગનો 20મો દિવસ છે. આ 20 દિવસોમાં યુક્રેનનાં અલગ-અલગ શહેરો પર રશિયાના સતત હુમલા જારી છે. રશિયાની પાસે હવે માત્ર 10 દિવસ ચાલે એટલો...
યૂક્રેનમાંથી અઠવાડિયામાં 10-લાખ લોકો હિજરત કરી ગયાં
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાની નિરાશ્રીતોને લગતી બાબતો માટેની એજન્સીનું કહેવું છે કે રશિયાએ આક્રમણ કર્યા બાદ એક જ અઠવાડિયામાં યૂક્રેનમાંથી 10 લાખ જેટલા લોકોને હિજરત કરી જવાની ફરજ...
19 વર્ષની ઉંમરે જારા રધરફોર્ડે ઇતિહાસ રચ્યો
બ્રસેલ્સઃ બ્રિટિશ અને બેલ્જિયમ મૂળની 19 વર્ષીય જારા રધરફોર્ડે ઇતિહાસ રચ્યો છે. તે વિશ્વમાં એકલી ઉડાન ભરવાવાળી સૌથી નાની વયની મહિલા બની ગઈ છે અને તેણે પાંચ મહિના પછી...
ઓમિક્રોનને લીધે નવો વેરિયેન્ટ આવવાની શક્યતાઃ WHO
વોશિંગ્ટનઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઓમિક્રોન વેરિયેન્ટને લઈને મોટી ચેતવણી આપી છે. યુરોપમાં WHOએ ચેતવણી આપી હતી કે વિશ્વમાં ઓમિક્રોનના વધતા કેસોને કારણે વિશ્વમાં એક નવો વેરિયેન્ટ આવવાની શક્યતા...
નેધરલેન્ડ્સમાં કડક નાતાલ લોકડાઉન લાગુ
ધ હેગઃ નેધરલેન્ડ્સમાં કોરોનાવાઈરસ-ઓમિક્રોનના કેસ વધી જતાં સરકારે નાતાલ તહેવારને ધ્યાનમાં લઈને કડક લોકડાઉન લાગુ કર્યું છે. આ લોકડાઉનનો અમલ આજે રવિવારથી શરૂ કરાશે અને તે ઓછામાં ઓછું 14...
યુરોપમાં રોગચાળાને લીધે માર્ચ સુધીમાં સાત લાખના...
જીનિવાઃ વિશ્વમાં કોરોના રોગચાળાનો પ્રકોપ હજી ચાલુ છે. યુરોપ કોરોના સંક્રમણનું નવું કેન્દ્ર છે. વિશ્વના 53 દેશોમાં આગામી વસંત ઋતુ સુધીમાં કોરોના રોગચાળાને લીધે સાત લાખ લોકોનાં મોતની આશંકા...