વિદ્યા બાલન ગુજરાતી સાહિત્ય મહોત્સવમાં…

0
1730
બોલીવૂડ અભિનેત્રી વિદ્યા બાલને શનિવાર, 3 ફેબ્રુઆરીએ વડોદરામાં આયોજિત ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપી હતી અને શ્રોતાઓ સમક્ષ સંબોધન કર્યું હતું.
ગુજરાતી ફિલ્મ અભિનેતા અને કવિ મલ્હાર ઠાકરે વિદ્યા બાલનને આવકાર આપીને કહ્યું, હું તમારો મોટો પ્રશંસક છું.