Home Tags Vadodara

Tag: Vadodara

મેડિકલ ક્લેમ માટે દર્દીએ 24-કલાક હોસ્પિટલ રહેવું...

નવી દિલ્હીઃ મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમને લઈને વડોદરાની કન્ઝ્યુમર ફોરમ કોર્ટે કહ્યું હતું કે ક્લેમ માટે કોઈ પણ વ્યક્તિએ હોસ્પિટલમાં 24 કલાક દાખલ થવું જરૂરી નથી. કોર્ટે કહ્યું હતું કે...

વડોદરા શહેર, જિલ્લા સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘ક્લાસરૂમ...

વડોદરાઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા બહુઆયામી 'જ્ઞાન સંગમ' પ્રોજેકટ કાર્યાન્વિત કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં આ પ્રોજેક્ટનું તાજેતરમાં લોન્ચિંગ કર્યું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત 'ક્લાસરૂમ કોઓર્ડિનેશન'નો પ્રારંભ...

એશિયાટિક સિંહ 143 વર્ષ પછી બરડા અભયારણ્યમાં...

અમદાવાદઃ બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કોલર લગાવેલા નર સિંહે દેખાં દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર...

ચીનમાં હાહાકાર મચાવનાર ઓમિક્રોન સબ વેરિઅન્ટ BF.7...

ચીનમાં કોવિડ-19ના વધતા કેસ માટે જવાબદાર ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ BF.7ના ત્રણ કેસ ભારતમાં પણ નોંધાયા છે. સત્તાવાર સૂત્રોએ બુધવારે આ માહિતી આપી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ...

 મોરબી દુર્ઘટનાને પગલે રાજ્યમાં ઠેર-ઠેર પ્રાર્થનાસભા યોજાઈ

અમદાવાદઃ રાજ્યમાં મોરબીનો ઝૂલતો પુલના દુર્ઘટનાને પગલે રાજ્ય સરકારે એક દિવસના શોકની જાહેરાત કરી છે. જેમાં રાજ્યમાં જાહેર કાર્યક્રમો કે મનોરંજનનના કોઈ કાર્યક્રમ યોજવામાં નહીં આવે. મોરબીની દુર્ઘટનાને પગલે...

‘ભવિષ્યમાં ભારત મોટા પેસેન્જર વિમાનો પણ બનાવશે’

વડોદરાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને આગળ ધપાવવા માટે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનો આજે અહીં શિલાન્યાસ કર્યો છે. ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા આ પ્રકારના વિમાનોનું ઉત્પાદન...

‘મહારાષ્ટ્રને જ ગુજરાતમાં ભેળવી-દો’: શિંદે-ફડણવીસ સરકારની ટીકા

મુંબઈઃ મહારાષ્ટ્રમાંથી મોટા અને મહત્ત્વના ઔદ્યોગિક પ્રોજેક્ટો ગુજરાત રાજ્યમાં જતા રહેતાં મહારાષ્ટ્ર સરકારની ટીકા કરવામાં આવી રહી છે. અગાઉ વેદાંતા ફોક્સકોન કંપનીનો દોઢ લાખ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ગુજરાતમાં ચાલી...

શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણઃ રાજકોટમાં પણ...

વડોદરાઃ શહેરમાં ગઈ રાત્રે બે જૂથોની વચ્ચે અથડામણ થઈ હતી અને સામસામો પથ્થરમારો થયો હતો. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરી હતી અને ગાડીઓમાં પણ આગ લગાવી હતી. હિંસાની સૂચના મળતાં...

વડોદરાની ‘સર્જન આર્ટ ગેલેરી’ ખાતે અનોખું પ્રદર્શન...

ગુજરાતની સંસ્કારનગરી વડોદરાની આગવી ઓળખ તરીકે કળારસિકોમાં જાણીતી “સર્જન આર્ટ ગેલેરી” દ્વારા એક અનોખું કળાપ્રદર્શન પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કળાક્ષેત્રે વડોદરાને વિશ્વભરમાં નોખું સ્થાન અપાવતી ફાઈન આર્ટસ્ ફેકલ્ટીની સ્થાપનાના...