Home Tags Vadodara

Tag: Vadodara

રાજ્યમાં ડેંગ્યુ સહિત મચ્છરજન્ય રોગોમાં ભારે ઉછાળો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક મહિનાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. વાઇરલ ફીવર, ડેન્ગ્યુ,ચિકનગુનિયા ઉપરાંત પાણીજન્ય એવા ટાઇફોઇડ અને કમળા તથા ઝાડા અને ઊલટી જેવા...

રાજ્યમાં સ્ટોકના અભાવે રસીકરણ ઝુંબેશનો સાત-દિવસમાં ફિયાસ્કો

અમદાવાદઃ દેશમાં 21 જૂનથી બધાને રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું, પણ આ ઝુંબેશનો રાજ્યમાં સાત દિવસમાં જ ફિયાસ્કો થયો છે. છેલ્લા સાત દિવસમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં...

રાજ્યમાં બર્થડે, ડીજે-પાર્ટીના વિડિયો વાઇરલઃ નિયમોનો ભંગ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજી લહેરે કહેર મચાવ્યો છે, છતાં લોકો સમજવા તૈયાર નથી. કેટલાક લોકોમાં કોરોનાનો જરાય ડર નથી. જે લોકો કોરોના રોગચાળાને લીધે ઘરે રહ્યા હોય કે સરકારી...

રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત વધારોઃ દવાની અછત

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, પણ મ્યુકોરમાઇકોસિસે કહેર મચાવ્યો છે. દેશભરમાં 9000 દર્દીઓ પૈકી 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ માત્ર ગુજરાતમાં છે. રાજ્યમાં 2300 મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ સામે...

વિવિધ માગોને લીધે ડોક્ટરો આંદોલન કરે એવી...

વડોદરાઃ કોરોનાની રોગચાળા વચ્ચે સરકારની મુશ્કેલીઓમાં વધારો થાય એવી શક્યતા છે. રાજ્યની છ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોએ સરકાર સામે બાંયો ચડાવી છે. વર્ષ 2012થી બાકી રહેલી વિવિધ...

રેમડેસિવિરના કાળાબજાર કરતાં પાંચ શખસોની ધરપકડ

વડોદરાઃ રાજ્ય સહિત દેશમાં જે ઇન્જેક્શનની કોરોનાના દર્દીઓની સારવાર માટે ખૂબ જરૂરિયાતના પગલે તંગી સર્જાઈ છે એ રેમડેસિવિરની કાળાબજારનું રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ખુલ્લું...

જાણીતા ગુજરાતી-ઉર્દૂ કવિ, ગઝલકાર ખલીલ ધનતેજવીનું અવસાન

વડોદરાઃ ગુજરાતી અને ઉર્દૂ ભાષાના જાણીતા કવિ, ગઝલકાર, શાયર અને લેખક ખલીલ ધનતેજવીનું વડોદરામાં આજે વહેલી સવારે નિધન થયું હતું. એ 82 વર્ષના હતા. એમને ગુજરાતી સાહિત્યના મિર્ઝા ગાલિબ...

વડોદરામાં કોરોના સંક્રમિત જોડિયાં બાળકોનો જન્મ

વડોદરાઃ દેશમાં કોરોનાનો કેર સતત જારી છે, ત્યારે વડોદરામાં કોરોના સંક્રમિત જોડિયાં બાળકોએ જન્મ લીધો છે. શહેરની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના ડો. ઐયરે જણાવ્યું હતું કે બાળકોને ઝાડા અને...

‘સીતા’ પછી હવે ‘રામ’ પણ ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અત્રે પક્ષના મુખ્યાલય ખાતે તેઓ ભાજપમાં સામેલ...

રાજ્યનાં આઠ શહેરોમાં શાળા-કોલેજ 10 એપ્રિલ સુધી...

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે અને રાજ્યનાં સુરત, અમદાવાદ અને રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે આવતી...