મુંબઈ તો નાહ્યું રોશનીમાં…

0
1497
૩૧ ડિસેમ્બર, સોમવારે નવા વર્ષની પૂર્વસંધ્યાએ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની ઈમારત અને ન્યૂ એમ્પાયર થિયેટરને રંગબેરંગી લાઈટિંગથી શણગારવામાં આવ્યા છે.