Home Tags Warning

Tag: warning

ભારે હિમવર્ષાઃ હિમાચલ પ્રદેશમાં 400 રસ્તા બંધ

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આજે પણ મધ્યમથી લઈને ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ છે. એને કારણે 400થી વધારે રસ્તાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. પર્યટકોને આ વિશે સતત...

દેશમાં ઓમિક્રોનના કેસની ‘સેન્ચુરી’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા ભારતમાં 100ને પાર થઈ ગઈ છે. આજે દેશભરમાં ઓમિક્રોનના વધુ 20 કેસ નોંધાયા છે. 10 કેસ એકલા...

ભાવિ રોગચાળાઓનો સામનો કરવા દુનિયા-સજ્જ નથીઃ UNAIDSની-ચેતવણી

ન્યૂયોર્કઃ એચઆઈવી અને એઈડ્સ રોગો અંગે સંયુક્ત યૂનાઈટેડ નેશન્સ સંસ્થાની સંયુક્ત સંસ્થા UNAIDS દ્વારા એક નવા અહેવાલમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે દુનિયાના દેશોના નેતાઓ જો ઘોર અસમાનતાની...

મુંબઈ-સહિત ભારતના 12-શહેર ડૂબી જવાનો ખતરો: NASA-રિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ કન્ફર્મ કરીને ચેતવણી આપી છે કે આપણા પૃથ્વી ગ્રહ પરના પર્યાવરણમાં જીવલેણ સાબિત થઈ શકે એવા ધરખમ ફેરફારો...

રેલવે-યાત્રામાં આ વસ્તુ લઈને પ્રવાસ કર્યો તો...

નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટ્રેન યાત્રાને માટે રેલવે યાત્રીઓ માટે અલર્ટ જારી કર્યું છે. હાલ તહેવારોની સીઝનમાં ટ્રેનોમાં ભારે ભીડ વધી રહી છે.  ટ્રેનમાં લાગતી આગ અથવા દુર્ઘટનાઓના બનાવને...

ગુજરાત સહિત 11-રાજ્યોને ડેન્ગ્યૂના ફેલાવા વિશે કેન્દ્રની-ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 11 રાજ્યોની સરકારોને ચેતવણી આપી છે કે તેઓ સેરોટાઈપ-2 ડેન્ગ્યૂ બીમારીને કાબુમાં રાખવા માટેના પગલાં લે. આ 11 રાજ્યો છેઃ ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક,...

રોકાણકારોને બીએસઈની ચેતવણી

મુંબઈ તા. 23 ઓગસ્ટ, 2021: બીએસઈના ધ્યાન પર આવ્યું છે કે કેટલાંક અનિયંત્રિત પ્લેટફોર્મ્સ/ વેબસાઈટ્સ કોન્ટ્રેક્ટ ફોર ડિફરન્સ (સીએફડી)/ બાયનરી ઓપ્શન્સ કહેવાતાં કેટલાંક અનિયંત્રિત ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં...

અલાસ્કા-દ્વીપકલ્પમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ; હવાઈમાં સુનામીની ચેતવણી

પેરીવિલ (અલાસ્કા): અમેરિકાના અલાસ્કા રાજ્યના અલાસ્કા પેનિન્સ્યુલા (દ્વીપકલ્પ) નજીક સ્થાનિક સમય મુજબ બુધવારે રાતે 10.15 વાગ્યે મોટો ધરતીકંપ આવતાં દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા દ્વીપકલ્પ માટે તેમજ હવાઈ ટાપુ માટે...

‘ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ચિંતાજનક બની શકે છે’

નવી દિલ્હીઃ અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના વડા ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ભારતમાં જે કોરોનાવાઈરસના ચેપની બીજી લહેર માટે કારણરૂપ બન્યું હતું તે B.1.617.2...

WTC ફાઈનલ પૂર્વે કોહલીને સાઉધીની ચેતવણી

લંડનઃ ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ લંડન આવી પહોંચી છે. બંને ટીમ વચ્ચે આવતી 18 જૂનથી સાઉધમ્પ્ટનમાં ફાઈનલ મેચ રમાવાની છે. ન્યૂઝીલેન્ડ ટીમ તે...