Home Tags Warning

Tag: warning

બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષાતંત્ર...

મુંબઈઃ ઈન્ડીગો એરલાઈનના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ચેતવણી આપતો એક ઈમેલ અહીંના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. તપાસ હાથ ધરાયા બાદ...

તહેવારોની મોસમમાં ઓનલાઈન ફ્રોડ સામે સાઈબર-સેલની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી છે. રક્ષાબંધન અને ગણપતિ વિસર્જન બાદ નવરાત્રી અને દિવાળી આવશે. લોકો ખરીદીમાં વ્યસ્ત થવા માંડ્યા છે. (તસવીર સૌજન્યઃ https://www.flickr.com/) ડિજિટલ યુગ છે એટલે ઘણાં...

ગૂગલ-ક્રોમમાં અસંખ્ય બગ્સ: ડેસ્કટોપ યૂઝર્સજોગ ચેતવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય અંતર્ગત કામ કરતી સાઈબર એજન્સી ઈન્ડિયન કમ્પ્યુટર ઈમર્જન્સી રીસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા યૂઝર્સને ચેતવણી આપવામાં આવી છે કે ડેસ્કટોપ માટેના ગૂગલ ક્રોમ...

અલ-કાયદા બદલો લઈ શકે છેઃ અમેરિકી-નાગરિકોને ચેતવણી

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ મંત્રાલયે વિદેશમાં પ્રવાસે જતાં દેશનાં નાગરિકોને ચેતવણી આપી છે કે આતંકવાદી સંગઠન અલ-કાયદાના વડા અલ-ઝવાહિરીને અમેરિકાએ મિસાઈલ હુમલામાં ખતમ કર્યો એને પગલે અલ-કાયદા અને તેના સમર્થકો...

શ્રીલંકામાં આર્થિક સંકટ કમસે કમ બે વર્ષ...

કોલંબોઃ આર્થિક સંકટથી ઝઝૂમી રહેલા શ્રીલંકામાં આર્થિક મુશ્કેલીઓ કમસે કમ બે વર્ષ ચાલશે, એમ નાણાપ્રધાને રોકડની અછતની ચેતવણી ઉચ્ચારતાં કહ્યું હતું. શ્રીલંકામાં ખાદ્ય પદાર્થો, બ્લેકઆઉટ, ફ્યુઅલ અને દવાઓની તીવ્ર...

તો-ભારત સરહદ પાર કરતા અચકાશે નહીં: રાજનાથસિંહ

ગુવાહાટીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે દ્રઢપણે કહ્યું છે કે સરહદ પારથી ભારતને લક્ષ્ય બનાવતા ત્રાસવાદીઓ સામે પગલું ભરતાં આપણો દેશ અચકાશે નહીં. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભાગ લેનાર આસામના પીઢ સૈનિકોના...

લાઉડસ્પીકરને બદલે મોંઘવારી-વિશે બોલોઃ પવાર (રાજ ઠાકરેને)

મુંબઈઃ મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકરો હટાવી લેવા અંગે ધમકી આપવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેની રાજ્યમાં સંયુક્ત સરકારની ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે...

‘શરાબની બાટલીઓ પર આરોગ્ય ચેતવણી દર્શાવો’

નવી દિલ્હીઃ સિગારેટના પેકેટો પર દર્શાવાય છે એ જ રીતે શરાબની બોટલો ઉપર પણ આરોગ્ય માટે હાનિકારક ચેતવણી દર્શાવવી જોઈએ એવી માગણી સાથે કોર્ટના આદેશની દાદ ચાહતી જનહિતની અરજી...

ભારે હિમવર્ષાઃ હિમાચલ પ્રદેશમાં 400 રસ્તા બંધ

શિમલાઃ હિમાચલ પ્રદેશ રાજ્યમાં આજે પણ મધ્યમથી લઈને ભારે પ્રમાણમાં હિમવર્ષા થઈ છે. એને કારણે 400થી વધારે રસ્તાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. પર્યટકોને આ વિશે સતત...

દેશમાં ઓમિક્રોનના કેસની ‘સેન્ચુરી’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટનો શિકાર બનેલા દર્દીઓની સંખ્યા ભારતમાં 100ને પાર થઈ ગઈ છે. આજે દેશભરમાં ઓમિક્રોનના વધુ 20 કેસ નોંધાયા છે. 10 કેસ એકલા...