Home Tags Warning

Tag: warning

અલાસ્કા-દ્વીપકલ્પમાં 8.2ની તીવ્રતાનો ભૂકંપ; હવાઈમાં સુનામીની ચેતવણી

પેરીવિલ (અલાસ્કા): અમેરિકાના અલાસ્કા રાજ્યના અલાસ્કા પેનિન્સ્યુલા (દ્વીપકલ્પ) નજીક સ્થાનિક સમય મુજબ બુધવારે રાતે 10.15 વાગ્યે મોટો ધરતીકંપ આવતાં દક્ષિણ અલાસ્કા અને અલાસ્કા દ્વીપકલ્પ માટે તેમજ હવાઈ ટાપુ માટે...

‘ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ચિંતાજનક બની શકે છે’

નવી દિલ્હીઃ અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના વડા ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ભારતમાં જે કોરોનાવાઈરસના ચેપની બીજી લહેર માટે કારણરૂપ બન્યું હતું તે B.1.617.2...

WTC ફાઈનલ પૂર્વે કોહલીને સાઉધીની ચેતવણી

લંડનઃ ભારત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમવા માટે ન્યૂઝીલેન્ડની ટીમ લંડન આવી પહોંચી છે. બંને ટીમ વચ્ચે આવતી 18 જૂનથી સાઉધમ્પ્ટનમાં ફાઈનલ મેચ રમાવાની છે. ન્યૂઝીલેન્ડ ટીમ તે...

ભારતમાં કોરોના-દર્દીઓની સારવારમાં Ivermectin-દવાના ઉપયોગ સામે WHOની-ચેતવણી

જિનેવાઃ ગોવામાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો શિકાર બનેલા 18 વર્ષથી વધુની વયનાં દર્દીઓની સારવારમાં આઈવરમેક્ટિન (Ivermectin) દવા (ગોળી)ના ઉપયોગની રાજ્યના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ ભલામણ કર્યા બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ...

નવી ‘એફડીઆઈ’થી દેશને બચાવવાનો છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના આંદોલન મુદ્દે એમની સરકાર વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ઝુંબેશની આજે ઝાટકણી કાઢી હતી અને ચેતવણી આપી હતી કે દેશની જનતાએ નવી ‘એફડીઆઈ’થી...

ગંગા નદી પર પાવર-પ્રોજેક્ટની હું વિરુદ્ધ હતીઃ...

ભોપાલઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવા પર ભારે ખુવારી થઈ છે. ભાજપનાં નેતા ઉમા ભારતીએ રવિવારે સંવેદનશીલ ક્ષેત્રોમાં ડેમ બાંધવા પર અને એની પ્રતિકૂળ અસરો પર ચિંતા વ્યક્ત કરી હતી....

મ્યાનમારના પ્રવાસે આવતા ભારતીયોને યાંગૂનમાંની દૂતાવાસની ચેતવણી

યાંગૂન/નવી દિલ્હીઃ મ્યાનમાર દેશના પાટનગર યાંગૂનમાંની ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો જોગ ચેતવણી ઈસ્યૂ કરીને એમને જણાવ્યું છે કે તેઓ મ્યાનમાર આવવાનું ટાળે. અથવા જો આ દેશની મુલાકાતે આવવું...

કોરોના-રસીની અફવા ફેલાવનારા સામે કાયદાકીય કાર્યવાહીની ચેતવણી

નવી દિલ્હીઃ કોવિડ-19ની રસીને લઈને અફવા ફેલાવનારાં તત્ત્વો સામે કેન્દ્ર સરકારે કાયદાકીય કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ આ સંબંધે બધાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર...

રાજનાથ સિંહે પાકિસ્તાન-ચીનને ચેતવણી આપી

નવી દિલ્હીઃ સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે હૈદરાબાદ ડન્ડીગલમાં એરફોર્સ અકેડમીમાં સંયુક્ત ગ્રેજ્યુએશન પરેડની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે ભારત આતંકવાદીઓની સામે દેશની અંદર નહીં સીમા પાર જઈને જવાબ...

રેમડેસિવિરની નિષ્ફળતા કોવિડ-19ની વેક્સિન માટે ચેતવણી

બ્લુમબર્ગઃ એક મહિના કરતાં પણ ઓછા સમયમાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હોસ્પિટલોને કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે ગિલિયડ સાયન્સિસ ઇન્ક. દ્વારા ઉત્પાદિત દવા રેમડેસિવિરનો વપરાશ કરી શકે છે. વળી, વેકલરી...