Home Tags Vodafone Idea

Tag: Vodafone Idea

વોડાફોન-આઈડિયાની નવી ઓળખઃ ‘VI’ નામથી લોન્ચ કરી...

નવી દિલ્હીઃ વોડાફોન-આઇડિયા એક નવી બ્રાન્ડનેમ સાથે ઓળખાશે. હવે એ VI (વી) કહેવામાં આવશે. વોડાફોનનો V અને આઈડિયાનો I. કંપનીએ એક ઇવેન્ટ દરમ્યાન તેની આ નવી બ્રાન્ડનેમ અને લોગોની...

જેલભેગા કરીશું: વોડાફોન-આઈડિયાને સુપ્રીમ કોર્ટની ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (ADR) મામલાની સુનાવણી કરતાં આજે આદિત્ય બિરલા ગ્રુપની ટેલિકોમ કંપની વોડાફોન-આઇડિયાને કડક ચેતવણી આપતાં કહ્યું હતું કે હવે કોર્ટ કંપનીના અધિકારીને જેલભેગા...

એરટેલ, વોડાફોન આઈડિયાના પ્રિમિયમ પ્લાન્સ બંધ કરવા...

નવી દિલ્હી: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ ભારતી એરટેલને તેનો પ્લેટિનમ અને વોડાફોન આઈડિયાને રેડએક્સ પ્રીમિયમ પ્લાન હાલ પૂરતા બંધ કરવા કહ્યું છે. આ કંપનીઓએ આ પ્લાન્સ અંતર્ગત...

હરીફ કંપનીને પાછળ રાખી ફરી જિયો નંબર...

નવી દિલ્હી: રિલાયન્સ જિયો સબ્સક્રાઈબર બેઝની રેસમાં ફરી એક વખત એરટેલ અને આઈડિયા વોડાફોનને પાછળ રાખી આગળ નીકળી ગયું છે. ટ્રાઈના તાજેતરના રિપોર્ટ અનુસાર રિલાયન્સ જિયોએ જાન્યુઆરી 2020માં 65.5...

સસ્તાઈનો જમાનો ગયો; મોબાઈલ રિચાર્જ મોંઘું થયું,...

મુંબઈ - કેન્દ્ર સરકાર હસ્તકની ટેલિકોમ કંપનીઓ - બીએસએનએલ અને એમટીએનએલ આર્થિક ખોટમાં ડૂબી ગઈ છે ત્યારે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પણ તરફડિયાં મારી રહી છે. વોડાફોન-આઈડિયા, ભારતી એરટેલ અને...

આ ટેલીકોમ કંપનીઓના બાકી નાણા વસૂલોઃ જિયોનો...

નવી દિલ્હી: રિલાયન્સ જિયોએ ટેલીકોમ મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો છે. આ પત્રમાં કંપનીએ આરોપ મૂક્યો છે કે, ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા પાસેથી છેલ્લાં 14 વર્ષમાં કાયદેસર રીતે બાકી...

ટેલિકોમ ક્ષેત્રમાં ઘુસપુસ ચાલે છે, વોડાફોન ભારતમાંથી...

નવી દિલ્હી - ટેલિકોમ રેગ્યૂલેટરી જગતમાં એવી ઘુસપુસ ચાલી રહી છે કે મુસીબતોમાં સપડાયેલી ટેલિકોમ ઓપરેટર કંપની વોડાફોન ભારતમાંથી તેની કામગીરીઓ બંધ કરી દેવાની તૈયારીમાં છે. આ સંદર્ભમાં આઈએએનએસ સમાચાર...

જૂન ક્વાર્ટરમાં આવકની દ્રષ્ટિએ જિઓ ટોચના સ્થાને,...

નવી દિલ્હી- ટેલીકોમ નિયામક સંસ્થા ટ્રાઇએ જાહેર કરેલા લેટેસ્ટ નાણાકીય આંકડાં મુજબ, ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલથી જૂનનાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવકની દ્રષ્ટિએ રીલાયન્સ જિઓએ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાને પાછળ રાખી...

4જી ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં જિઓ ટોચના સ્થાન...

નવી દિલ્હી- ટેલીકોમ રેગ્યુલેટર ટ્રાઈએ જુલાઈમાં જાહેર કરેલા આંકડા મુજબ, રિલાયન્સ જિઓએ સરેરાશ 4જી ડાઉનલોડ સ્પીડનાં ચાર્ટમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું. જિઓએ જુલાઈમાં 21.0 એમબીપીએસની ડાઉનલોડ સ્પીડ હાંસલ...

3 ટેલિકોમ કંપનીઓએ ગુજરાતમાં મે માસમાં 2.87...

અમદાવાદઃ કેટલાક ટેલિકોમ ઓપરેટરોએ ગુજરાત સર્કલમાં મે 2019માં તેમના ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જારી રાખ્યો હતો. વોડાફોન આઇડિયાએ 1.89 લાખ ગ્રાહકો ગુમાવ્યાં હતાં. જ્યારે ટાટા ટેલીએ 71,139 અને ભારતી એરટેલે...