Home Tags Viral

Tag: viral

મ્યુઝિક વીડિયો સાથે મંદાકિનીનું કમબેક

મુંબઈઃ ગત્ વર્ષોની અભિનેત્રી અને ‘રામ તેરી ગંગા મૈલી’ ફિલ્મની ભૂમિકા માટે જાણીતી મંદાકિની બે દાયકા બાદ મનોરંજન ક્ષેત્રે પુનરાગમન કરી રહી છે. તે મ્યુઝિક વીડિયો ‘મા ઓ મા’માં...

ટોક્યોમાં જાપાની બાળકે મોદીને હિન્દીમાં આવકાર્યા

ટોક્યોઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ક્વાડ’ શિખર સંમેલનમાં હાજરી આપવા માટે જાપાનના બે દિવસના પ્રવાસે ગયા છે. આજે સવારે ટોક્યોની એક હોટેલમાં વસાહતી ભારતીય તથા જાપાની નાગરિકોએ એમનું સ્વાગત...

રૂ.500ની નકલી નોટો વિશેનો વાઈરલ દાવો ખોટો

મુંબઈઃ વ્યાપકપણે ફેલાયેલી અફવાનું ખંડન કરીને ભારત સરકારે જણાવ્યું છે કે રૂ.500ની કરન્સી નોટ પર દેખાતી લીલા રંગની લાઈન સાથે મહાત્મા ગાંધીના ચિત્રની નિકટતા એ દર્શાવતી નથી કે આ...

શાહરુખ ખાનની સાઉથની ફિલ્મના શૂટિંગના ફોટા વાઇરલ

મુંબઈઃ બોલીવૂડનો સુપરસ્ટાર શાહરુખ ખાન આશરે ત્રણ વર્ષ પછી ફરી એક વાર કમબેક કરવા સજ્જ છે. તે એક પછી એક ફિલ્મોનું શૂટિંગ કરી રહ્યો છે. સ્પેનમાં દીપિકા પાદુકોણની સાથે...

‘નેશનલ ક્રશ’ કાવ્યા મારનની ઉદાસ તસવીરો વાઈરલ

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની માલિક કંપની સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી કાવ્યાને સોશિયલ મિડિયામાં ‘નેશનલ ક્રશ’નો બિનસત્તાવાર દરજ્જો મળ્યો છે. હૈદરાબાદ ટીમની લગભગ...

કિંગ ખાનનું પુત્રી સાથે બોન્ડિંગઃ નવી એડ...

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનની પુત્રી સુહાનાની સાથે ઘણીસારી બોન્ડિંગ છે. કિંગ ખાનની તાજેતરની કોમર્શિયલ એડમાં પિતા-પુત્રીની ખૂબસૂરત બોન્ડિંગની ઝલક પણ નજરે ચઢી હતી. આ ઝલકમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું...

ધોની બન્યો રોકસ્ટારઃ કરી ધમાકેદાર એક્ટિંગ

દુબઈઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2021) ક્રિકેટ સ્પર્ધાની 14મી આવૃત્તિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં 29 મેચો રમાઈ હતી, પણ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને...

‘લંકેશ’ અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર તદ્દન ખોટા

મુંબઈઃ ટેલિવિઝનની લોકપ્રિય સિરિયલ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવનાર કલાકાર અરવિંદ ત્રિવેદીના નિધનના સમાચાર છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મિડિયા પર ફરતા હતા, પણ એ તદ્દન ખોટા છે. અરવિંદભાઈના નિધનની અફવા...

ડેવિડ વોર્નરનો ‘શીલા કી જવાની’ ગીતની ધૂન...

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ધુંઆધાર ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે એના ઘરમાં એની બે પુત્રી સાથે બોલીવૂડ ફિલ્મના 'શીલા કી જવાની' ગીતની ધૂન પર ડાન્સ કર્યો હતો અને એનો ટિકટોક વિડિયો ઈન્ટરનેટ...

ઐશ્વર્યા રાયના ફોટોઝ વાયરલઃ દેખાયો ગોર્જિયસ લૂક…

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન ભલે અત્યારે ફિલ્મોથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયામાં તે ખૂબ ચર્ચામાં રહે છે. મિસ વર્લ્ડ રહી ચૂકેલી ઐશ્વર્યા રાય બચ્ચનનો ફોટો હોય અથવા...