Home Tags Vijay Rupani

Tag: Vijay Rupani

રેશન ડીલરોની હડતાળનો 2 બીજો દિવસ, 1લી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ...

ગાંધીનગર- ગુજરાત રાજ્ય ફેરપ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનની પડતર માગણીઓને લઈને આજે બીજા દિવસે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન ચાલી રહ્યું છે. ધરણા પ્રદર્શનના આજે બીજા...

વિધાનસભામાં CMએ આપ્યાં અધધ ફેક્ટ્સ એન્ડ ફિગર,વિકાસનીતિનો દમામ જતાવ્યો

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં વિકાસની રાજનીતિના તથ્યો ફેક્ટ્સ એન્ડ ફિગર સાથે રજૂ કર્યાં હતાં. તેમણે સરકારના જનહિતલક્ષી કામોની પ્રશંસાને આવકારવા સાથે જે સભ્યોએ લોકહિત કાર્યો માટે સૂચનો...

વિધાનસભા ગૃહમાં શાયરીના અંદાજમાં મુખ્યપ્રધાને વિપક્ષ પર કર્યા પ્રહાર

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહમાં કહ્યું કે, લોકહિત કામો માટે સરકારનું મન ખુલ્લું છે, અને પક્ષાપક્ષીથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિનું આહવાન કર્યું છે. તમને અમારી લાગણીની કદર નથી પણ અમને...

સંતરામ મંદિરે મોરારિબાપુની માનસ સેવા ધર્મકથામાં CM રૂપાણી

નડિયાદ- નડિયાદમાં યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 188માં સમાધિ મહોત્સવ તથા પ.પૂ. લક્ષ્મણદાસજી મહારાજના સાર્ધ શતાબ્દિ (150માં) મહોત્સવ નિમિત્તે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં મોરારિ બાપુએ સ્વાધ્યાય...

આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા CM રૂપાણી કુંભ મેળામાં

પ્રયાગરાજ- કુંભના મેળામાં આસ્થા અને મોક્ષની ડૂબકી લગાવવા દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓની સાથે નેતાઓ પણ આવે છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ પત્ની સાથે પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા કુંભ મેળામાં...

રૂપાણીએ કર્યા 450 વર્ષ જૂના વડના દર્શન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રયાગરાજ ખાતે પવિત્ર વડની મુલાકાત લઇ દર્શન કર્યા હતા. આ વડ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અંદાજે 450 વર્ષ પછી દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ...

વડાપ્રધાન મોદી લોકસભા ચૂંટણી રાજકોટથી લડે તો નવાઈ નહીં! આ રહ્યાં...

અમદાવાદ: લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરુ થવાની સાથે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વડાપ્રધાન મોદી કયા સ્થળેથી પોતાની ઉમેદવારી નોંધાવશે. શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી રાજકોટ...

રાજ્યના 47 લાખ APL પરિવારોને મળશે આ લાભ, સરકારે કરી જાહેરાત

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ગેસ જોડાણ વિનાના APL પરિવારોને ફેબ્રુઆરી-ર૦૧૯થી રેશનકાર્ડ દીઠ ૪ લીટર સબસિડાઇઝડ કેરોસીન જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણયને...

7000 કરોડના MOU, અમદાવાદના વાતાવરણની સુરક્ષાનો હેતુ

અમદાવાદ- આગામી 5 વર્ષ એટલે કે 2019થી 2024 દરમિયાન પર્યાવરણ જાળવણી અને ક્લાઈમેટ ચેન્જ મેનેજમેન્ટ માટે 7000 કરોડના રોકાણ લક્ષ્ય સાથે અમદાવાદ મહાનગર પાલિકા અને વર્લ્ડ બેન્ક ગ્રુપના ઇન્ટરનેશનલ...

ગુજરાત વિધાનસભાનું વચગાળાનું બજેટ સત્ર 18મી ફેબ્રુઆરીએ શરૂ થશે

અમદાવાદ- હવે દેશભરમાં બજેટની ચર્ચા થઈ રહી છે. ગરીબ, મધ્યમ વર્ગ, માલદાર દરેકની નજર બજેટ પર છે કે, તે કેવું હશે. ત્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 18મી ફેબ્રુઆરીથી...

TOP NEWS

?>