Home Tags Vijay Rupani

Tag: Vijay Rupani

ઔડાએ ઓલિમ્પિક-ગેમ્સની સુવિધા વિકસાવવા ટેન્ડર બહાર પાડ્યું...

અમદાવાદઃ શહેરમાં વર્ષ 2036ની ઓલિમ્પિક્સ અમદાવાદમાં યોજવા માટે રાજ્ય સરકારે તૈયારી શરૂ કરી છે. શહેરના સિટી ડેવલપમેન્ટ ઓથોરિટીએ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે સ્થળો પસંદ કરવા અને માળખાગત સુવિધાઓનું...

અસંગઠિત ક્ષેત્રના કામદારોનું રજિસ્ટ્રેશન કરવા પોર્ટલ, મોબાઇલ-એપ...

અમદાવાદઃ રાજ્ય સરકારે મંગળવારે અસંગઠિત ક્ષેત્રના કામદારોને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે સ્માર્ટકાર્ડ આપવા ઓનલાઇન રજિસ્ટ્રેશનની સુવિધા માટે એક વેબપોર્ટલ અને એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. સરકારે એ...

અનલોક-ગુજરાતઃ 7-જૂનથી 100%-ક્ષમતા સાથે બધી-ઓફિસો ખોલવાની છૂટ

અમદાવાદઃ ગુજરાત સરકારે આજે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન કાર્યાલય તરફથી જાહેરાત કરવામાં આવી છે કે આવતા સોમવાર, 7 જૂનથી રાજ્યમાં સરકારી તેમજ ખાનગી, એમ તમામ ઓફિસો...

36 શહેરોમાં ધંધા-રોજગાર માટે સમય વધારાયોઃ રાત્રિ-કરફ્યુ...

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસોમાં નિયમિત રીતે ઘટાડો થતાં મુખ્ય પ્રધાન રૂપાણીએ વેપારીઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, હેર કટિંગ સલૂનો બ્યુટી પાર્લર અને લારી-ગલ્લાવાળાને સવારના નવ કલાકથી સાંજે છ કલાક સુધીમાં ધંધા-રોજગાર...

CBSE પછી GSEBની ધોરણ-12ની પરીક્ષા રદઃ સરકારનો...

અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગે બોર્ડે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરી દીધી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ધોરણ-12ના વિદ્યાર્થીઓના હિતમાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લીધો હતો....

એક્વેટિક-ગેલેરી થકી ‘સાયન્સ સિટી’ દેશનું આકર્ષણ બનશેઃ...

અમદાવાદઃ શહેરના સાયન્સ સિટીમાં ટૂંક સમયમાં જ દેશની સૌથી મોટી એક્વેટિક ગેલેરી આકાર લેશે. આવનારા દિવસોમાં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને હસ્તે આ એક્વેટિક ગેલેરીનું ઉદઘાટન થશે અને એ રાજ્ય...

હાઇકોર્ટની ટિપ્પણી પછી સરકારે ફાયર-નિરીક્ષણ ફરજિયાત કર્યું

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની હોસ્પિટલોના આગ લાગવાના બનાવો પછી ફાયર એનઓસીના વિવાદ વચ્ચે સરકાર દ્વારા હવે રાજ્યભરમાં બહુમાળી ઇમારતોને વર્ષમાં બે વખત ફાયર નિરીક્ષણ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, નહીં...

સરકાર ત્રીજી-ચોથી લહેર સામે તૈયાર રહેઃ હાઇકોર્ટ

અમદાવાદઃ કોરોનાના કેસમાં ઘટાડા પછી સરકારે હવે રસીકરણ પર ભાર આપવાની જરૂર છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને કેટલીક સલાહ આપવામાં આવી ગઈ છે. આવી એક સલાહ છે સ્પોટ...

ગંદા-પાણીના શુદ્ધીકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની નવ નગરપાલિકાઓ સાવરકુંડલા, ગઢડા, કઠલાલ, મહુધા, બાયડ, પાટડી, સોજીત્રા, સિદ્ધપુર અને વલ્લભવિદ્યાનગરમાં મોડર્ન ટેક્નોલોજી આધારિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના કરવા માટે સૈદ્ધાંતિક...

CM રૂપાણી વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરશે

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આજે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ ઉના, જાફરાબાદ અને રાજુલા વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કરશે. ત્યાર બાદ તેઓ સ્થાનિક વહીવટી પ્રશાસનના અધિકારીઓ સાથે...