Home Tags Statue

Tag: statue

અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાને ખાલિસ્તાનીઓએ ખંડિત કરી

વોશિંગ્ટનઃ ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન માટે ટેકો પ્રદર્શિત કરવા માટે ગઈ કાલે અહીં ભારતીય દૂતાવાસની બહાર એક રેલી યોજવામાં આવી હતી. એ દરમિયાન કેટલાક ખાલિસ્તાની તત્ત્વોએ દૂતાવાસની સામે...

સારંગપુરઃ ગ્રેનાઈટથી બનેલી હનુમાનજી મહારાજની મૂર્તિ સ્થપાશે

અમદાવાદ: સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં 54 ફૂટ ઊંચી 500 ટન વજનની બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરાશે. દેશમાં બ્લેક ગ્રેનાઇટથી બનેલી હનુમાનજીની આ પ્રથમ મૂર્તિ હશે. મંદિરની પાછળ...

શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા યુકે માં ગાંધીજીની...

અમદાવાદઃ મહાત્મા ગાંધીજીના 150માં જન્મજયંતિ વર્ષની ઉજવણી કરતાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા માન્ચેસ્ટર, યુ.કેમાં  માન્ચેસ્ટર કેથેડ્રલની બહાર ગાંધીજીની 9 ફુટ ઊંચી, 800 કિલો વજન ધરાવતી સુંદર પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું...

વિદ્યાસાગરની પ્રતિમાને તૃણમુલ કોંગ્રેસે ખંડિત કરીઃ અમિત...

નવી દિલ્હી - ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહે આજે અહીં પત્રકાર પરિષદમાં એવો આરોપ મૂક્યો હતો કે ગઈ કાલે કોલકાતામાં એમના રોડ શો વખતે પશ્ચિમ બંગાળના સમાજ સુધારક...

છાત્રોના ઉગ્ર વિરોધના પગલે, ઘાના યુનિવર્સિટીમાંથી હટાવાઈ...

અક્રાઃ ભારતની આઝાદીમાં મોટી ભૂમિકા નિભાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી પર જાતિવાદનો આરોપ લાગ્યો છે. આ આરોપને લઈને તેમની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની બબાલ બાદ મહાત્મા ગાંધીની મૂર્તિ...

પટેલની પ્રતિમા બાદ હવે નેતાજીની પણ પ્રતિમા...

કોલકાતા - ભારતીય જનતા પાર્ટીના નેતા અને સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝના ભત્રીજા-પુત્ર ચંદ્રકુમાર બોઝે આજે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે આ ક્રાંતિકારી નેતાની પણ પ્રતિમા હોવી જોઈએ...

મહારાણા પ્રતાપની મૂર્તિનું મુખ્યપ્રધાને અનાવરણ કર્યું

સૂરતઃ શહેરના ગોડાદરા વિસ્તારમાં મહારાષ્ટ્રિયન રાજપૂત સમાજ દ્વારા સ્થાપિત મહારાણા પ્રતાપની પ્રતિમાનું મુખ્યપ્રધાનના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

મેડમ ટુસોડ્સ મ્યુઝિયમમાં વરુણનું મીણનું પૂતળું મૂકાશે

મુંબઈ - બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. વિશ્વપ્રસિદ્ધ મેડમ ટુસોડ્સ વેક્સ મ્યુઝિયમમાં એની મીણની પ્રતિમા મૂકાવાની છે. આ બહુમાન મેળવનાર તે બોલીવૂડનો સૌથી યુવાન...