Home Tags Securities and Exchange Board of India

Tag: Securities and Exchange Board of India

આશિષકુમાર ચૌહાણ એનએસઈના નવા એમડી, સીઈઓ તરીકે...

મુંબઈઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) સંસ્થાએ આશિષકુમાર ચૌહાણને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ વિદાયલેનાર એમડી અને સીઈઓ વિક્રમ...

‘સેબી’નાં પ્રથમ મહિલા ચેરપર્સન બન્યાં માધબી પુરી-બુચ

મુંબઈઃ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નાં નવાં ચેરપર્સન તરીકે માધબી પુરી બુચની નિમણૂક કરવામાં આવી છે. માર્કેટ રેગ્યૂલેટરનાં અધ્યક્ષા તરીકે આ પહેલી જ વાર મહિલાની નિમણૂક કરવામાં...

સીડીએસએલ વેન્ચર્સને સેબીની મંજૂરી

મુંબઈ તા.13 જાન્યુઆરી, 2022: સીડીએસએલ (સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિસ લિ.) ની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ)ને પાત્ર રોકાણકારોને માન્યતા (એક્રેડિટેશન) પ્રદાન કરવા માટેની એજન્સી તરીકેની મંજૂરી સેબી પાસેથી...

સેબીનો રોકાણકારોનું હકપત્ર વેબસાઇટ પર મૂકવા સ્ટોકબ્રોકર્સને...

મુંબઈઃ સિક્યોરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સેબીએ સ્ટોક બ્રોકર્સને રોકાણકારોના હકપત્રની તથા તેમને મળેલી ફરિયાદોના આંકડાની જાહેરાત પોતપોતાની વેબસાઇટ પર કરવાનો આદેશ આપ્યો છે. સેબીએ પરિપત્રમાં જણાવ્યાનુસાર નવી માર્ગદર્શિકા આગામી...

રોકાણકારોનાં હિતોની રક્ષા માટે સેબીનું ઇન્વેસ્ટર ચાર્ટર

મુંબઈઃ કેન્દ્રના વર્ષ 2021-22ના અંદાજપત્રની રજૂઆત સમયે એક દરખાસ્ત એ હતી કે રોકાણકારોને નાણાકીય પ્રોડક્ટ્સના ખોટી સલાહ આપીને કરવામાં આવતા વેચાણ એટલે કે મિસ-સેલિંગથી રક્ષણ કરવાના હેતુથી એક ચાર્ટર...

‘સેબી’એ NSEના ટોચના અધિકારીઓને મોકલી કારણદર્શક નોટિસ

નવી દિલ્હીઃ ગત ૨૪મી ફેબ્રુઆરીએ નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં સર્જાયેલી અસાધારણ મોટી ટેક્નિકલ ખામી સંબંધે સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા 'સેબી'એ એક્સચેન્જના ટોચના અધિકારીઓને કારણદર્શક નોટિસ મોકલી છે. સેબીએ ટ્રેડિંગની...

‘નોટ-ફિટ-એન્ડ-પ્રોપર’ જાહેર કરાયેલા બ્રોકરોનો બચાવ કરતા ચિદમ્બરમ

મુંબઈઃ વર્ષ 2013માં દેશમાં ગાજેલી નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ (એનએસઈએલ)ની પેમેન્ટ કટોકટીના કેસમાં 'સેબી'એ 'નોટ ફિટ એન્ડ પ્રોપર' જાહેર કરેલા બ્રોકરોનો બચાવ કરવા માટે ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમ...

63 મૂન્સ ટેક્નોલોજીસને રાહતઃ SEBIના ઓર્ડરને SATએ...

મુંબઈઃ 63 મૂન્સ ટેક્નોલોજીસને સ્ટ્રેટ થ્રૂ પ્રોસેસિંગ (એસટીપી) ગેટ સર્વિસીસ બાબતે 'સેબી'એ આપેલા આદેશનો અમલ અટકાવવાનો સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)એ હુકમ કર્યો છે. સેબીએ એસટીપી ગેટ સર્વિસીસ પૂરી પાડવા સંબંધેની...

એમેઝોનને ફટકોઃ રિલાયન્સ-ફ્યૂચર સોદાને ‘સેબી’એ મંજૂરી આપી

નવી દિલ્હીઃ હાલ દેશમાં ઓનલાઈન શોપિંગ સેક્ટર (ઈ-કોમર્સ)માં મોખરે રહેનાર એમેઝોન કંપનીને મોટો ફટકો પડ્યો છે, કારણ કે મૂડીબજારની રેગ્યૂલેટર એજન્સી ‘સેબી’ (સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા)એ મુંબઈસ્થિત...