Tag: Railway station
નાગપુર રેલવે સ્ટેશને વિસ્ફોટક ભરેલી બેગ મળી
નાગપુરઃ પંજાબના મોહાલીમાં જાસૂસી વિભાગની મુખ્ય ઓફિસમાં થયેલા ધડાકાની વચ્ચે મહારાષ્ટ્રના નાગપુર રેલવે સ્ટેશનના મેઇન ગેટની બહાર સોમવારે સાંજે જિલેટિનની 54 સ્ટિક્સ અને એક ડેટોનેટરથી ભરેલી એક બેગ મળી...
રેલવેનો જૂનો ડબ્બો બની ગયો ‘રેસ્ટોરન્ટ-ઓન-વ્હીલ્સ’
નાગપુરઃ મધ્ય રેલવેના નાગપુર વિભાગે ટ્રેનના એક જૂના ડબ્બાને એક રેસ્ટોરન્ટમાં પરિવર્તિત કરી દીધો છે. આ ‘રેસ્ટોરન્ટ ઓન વ્હીલ્સ’ને નાગપુર રેલવે સ્ટેશન ખાતે મૂકવામાં આવી છે.
આની તસવીરો ડિવિઝનલ રેલવે...
PM મોદીએ રાત્રે ‘કાશી દર્શન’ કરી કામની...
વારાણસીઃ વડા પ્રધાન મોદીએ સોમવારે કાશી વિશ્વનાથ કોરિડોર રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. એ વખતે સંતો સહિત અનેક લોકોની હાજરીમાં કોરિડોર લોકાર્પિત થયો હતો. વડા પ્રધાને બાબા વિશ્વનાથનું વિધિવત્ પૂજન-અર્ચન...
ત્રણ વર્ષની પુત્રીની સૂઝબૂઝથી માતાનો જીવ બચ્યો
મુરાદાબાદઃ એક ત્રણ વર્ષની બાળકીએ રેલવે સ્ટેશન પર બેભાન થયેલી માતાને મદદ કરવા ગજબની સમજદારી દાખવી હતી. આ નિઃસહાય બાળકીએ થોડે દૂર ઊભેલી RPFની મહિલા કોન્સ્ટેબલની પાસે જઈને તેની...
ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને રાણી લક્ષ્મીબાઈ...
ઝાંસીઃ ઝાંસી રેલવે સ્ટેશનનું નામ બદલીને હવે એનું નામ 1857ની પ્રથમ સ્વતંત્રતાસંગ્રામની વીરાંગના રાણી લક્ષ્મીબાઈ રાખવામાં આવશે. ઝાંસીના જિલ્લાધિકારી આંદ્રે વામસીએ એની પુષ્ટિ કરી હતી. આ સંબંધે એક પ્રસ્તાવ...
ઓટોરિક્ષા પાલઘર સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચી ગઈ;...
મુંબઈ - પાલઘર રેલવે સ્ટેશન પર ઓટોરિક્ષા જોવા મળી. આવો બનાવ એક મહિનામાં બીજી વાર જોવા મળ્યો હતો - ગયા બુધવારે. આ બનાવમાં રિક્ષાડ્રાઈવર પિન્ટુ શ્રીવાસ્તવ (24)ની ધરપકડ કરવામાં...
દુનિયાનાં ટોપ-10 ‘અદ્દભુત’ રેલવે સ્ટેશનોઃ મુંબઈનું CSMT...
મુંબઈગરાઓ ગર્વાન્વિત થાય એવાં સમાચાર છે. સ્થાપત્યકળાની દ્રષ્ટિએ અદ્દભુત એવા દુનિયાના ટોચના 10 રેલવે સ્ટેશનોની એક યાદી બહાર પાડવામાં આવી છે. એમાં દક્ષિણ મુંબઈમાં આવેલું મધ્ય રેલવેનું છત્રપતિ શિવાજી...
એક ખાસ સરકારી શાળા, જેનો અભિનવ પ્રયોગ...
અલવરઃ વિકાસશીલ દેશમાં કેટલાક પાયાના પ્રશ્નો સરકાર અને સમાજે સુલઝાવવાના હોય છે તેમાં શિક્ષણ પણ એક મોટો મુદ્દો છે. ગ્રામીણ ભારત સહિત સરકારી શાળાઓ અને તેની ગુણવત્તા તથા સંસાધનો...