Home Tags President of India

Tag: president of India

શા માટે રાષ્ટ્રપતિના સોશિયલ એકાઉન્ટ પરથી ડિલિટ...

નવી દિલ્હી- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સોશિયલ એકાઉન્ટ પરથી બુધવારે એક વિડિયો ડિલીટ કરવામાં આવ્યો. આ વિડિયો મૂળ મંત્ર પર એક ડાન્સનો હતો જે ગુરુ ગ્રંથસાહિબની એક રચના હતી. આ...

રાષ્ટ્રપતિ ગાંધીનગર જિલ્લાના પ્રવાસે, ગ્રામભારતી ખાતે સંશોધકો...

ગાંધીનગર- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ ગવર્નર ઓ.પી. કહોલીએ રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ગાંધીનગર રાજભવનથી...

પીયૂષ ગોયલ વચગાળાનું બજેટ રજૂ કરશે; જેટલીને...

નવી દિલ્હી - કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીની ન્યૂયોર્કની એક હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી છે. આ સંજોગોમાં, પીયૂષ ગોયલને નાણાં મંત્રાલયનો અતિરિક્ત ચાર્જ આપવામાં આવ્યો છે. જેટલીને ડોક્ટરોએ ઓછામાં ઓછા...

રાષ્ટ્રપતિ કોવિંદે સાસણના સિંહોના દર્શન કર્યાં, વિડીયો...

અમદાવાદ- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પરિવાર સાથે હાલ ગુજરાતના પ્રવાસે છે. જ્યાં તેમણે રવિવારે સાસણ ગીરની મુલાકાત લીધી હતી. સાસણની મુલાકાત દરમિયાન ડડકડી રેન્જ અને કેરંભા રાઉન્ડ સહિત પાંચ વિસ્તારમાં...

જમ્મુ-કશ્મીર: રાજ્યપાલ શાસન લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

શ્રીનગર- જમ્મુ કશ્મીરમાં મહેબૂબા મુફ્તી સરકારના પતન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે રાજ્યમાં રાજ્યપાલ શાસનને મંજૂરી આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ ગતરોજ રાજ્ય સરકારને આપેલો પોતાનો ટેકો પાછો...

નેપાળની સ્થિરતા અને વિકાસ માટે ભારત સહયોગ...

નવી દિલ્હી- ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું કે, નેપાળની પ્રાથમિકતાને અનુરુપ ભારત તેને સહયોગ કરવા તત્પર છે. નેપાળ ભારતનો પાડોશી અને મિત્ર દેશ છે. તેથી નેપાળની સ્થિરતા અને આર્થિક...

નેપાળના પીએમ ભારત પ્રવાસે…

નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલી ભારતના ત્રણ દિવસના રાજકીય પ્રવાસે આવ્યા છે. જ્યાં આજે રાજધાની દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત...

CM રુપાણીએ રાષ્ટ્રપતિની મુલાકાત લીધી

ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ બીજી વાર મુખ્યપ્રધાનનો પદભાર સાંભળ્યા બાદ આજે સોમવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની શુભેચ્છા મુલાકાત લીધી હતી.