Home Tags Omicron Variant

Tag: Omicron Variant

માસ્ક પહેરવો, વર્ક ફ્રોમ હોમ ફરજિયાત નહીં:...

લંડનઃ કોરોના રોગચાળાએ વિશ્વઆખામાં કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને કોરોના પ્રતિબંધોને ખતમ કરવાની જાહેરાત કરી છે. તેમણે માસ્ક પહેરવા અને વર્ક ફ્રોમ હોમ –બંનેના...

કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવવાથી તપાસની જરૂર નહીં:...

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલા લોકોની ત્યાં સુધી તપાસ કરવાની જરૂર નથી, જ્યાં સુધી તેમની ઓળખ અન્ય બીમારીઓથી પીડિત વધુ જોખમવાળી વ્યક્તિના રૂપે ના કરવામાં આવી હોય,...

ઓમિક્રોનના દર્દીઓમાં સ્વાદ, ગંધ જવા સામાન્ય વાત...

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસો વધવાની ઝડપ રોકેટ ગતિએ છે, પણ એનાથી પણ વધુ ખતરનાક એ છે કે ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમણના કેસો બહુ ઝડપથી વધી રહ્યા છે. કોરોનાગ્રસ્ત...

જાન્યુઆરીના અંત સુધીમાં કોરોનાની ત્રીજી-લહેરની સુનામીની શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના રેકોર્ડ કેસો નોંધાવા લાગ્યા છે. વૈજ્ઞાનિકોનું કહેવું હતું કે કોરોનાની ત્રીજી લહેર આ મહિનાના અંતમાં અને ફેબ્રુઆરીના પ્રારંભમાં સુનામીમાં ફેરવાય એવી...

ઓમિક્રોનને લીધે નવો વેરિયેન્ટ આવવાની શક્યતાઃ WHO

વોશિંગ્ટનઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઓમિક્રોન વેરિયેન્ટને લઈને મોટી ચેતવણી આપી છે. યુરોપમાં WHOએ ચેતવણી આપી હતી કે વિશ્વમાં ઓમિક્રોનના વધતા કેસોને કારણે વિશ્વમાં એક નવો વેરિયેન્ટ આવવાની શક્યતા...

મહારાષ્ટ્રમાં 24-કલાકમાં કોરોનાના નવા 18,466 કેસ નોંધાયા

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં ગઈ કાલે એક જ દિવસમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા 18,466 કેસ નોંધાતાં સત્તાવાળાઓમાં ચિંતા વધી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે વધુમાં જાણકારી આપી છે કે રાજ્યમાં...

નવા વર્ષના પ્રારંભે કોરોના વિસ્ફોટઃ કેન્દ્રનો રાજ્યોને...

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોને અટકાવવા માટે કેન્દ્ર સરકાર સતત રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. બીજી બાજુ, દેશના નવા વર્ષે કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.  શનિવારે...

પશ્ચિમ બંગાળે યૂકેથી આવતી ફ્લાઈટ્સ સસ્પેન્ડ કરી

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના ઓમિક્રોન વેરિઅન્ટની સંખ્યા વધવાથી ગભરાટ ચાલુ રહ્યો છે. આજે કેરળમાં ઓમિક્રોનના વધુ 9 કેસ નોંધાયા છે જ્યારે જયપુરમાં ચાર જણને ઓમિક્રોન થયાનું માલૂમ પડ્યું છે....

રોગચાળો વકરતાં વિશ્વમાં 2800થી વધુ ફ્લાઇટ્સ રદ

નવી દિલ્હીઃ કોરોનાના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કેસો વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે, જેથી કેટલાય દેશોમાં ફરી એક વાર નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે. વિશ્વના 116 દેશોમાં ઓમિક્રોન પ્રસરી ચૂક્યો...

ઓમિક્રોનથી ગભરાટઃ મોદીએ સતર્ક, સાવધાન રહેવા કહ્યું

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસના મહામારીના નવા ઓમિક્રોન વેરિઅન્ટના ચેપના દર્દીઓની સંખ્યા વધવા માંડતા કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની સમીક્ષા કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.   વડા...