Home Tags Occasion

Tag: Occasion

પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે ‘ઝરૂખો’માં કાર્યક્રમ...

મુંબઈઃ પરમ વંદનીય સંત પ્રમુખ સ્વામી મહારાજનું આ જન્મશતાબ્દી વર્ષ છે. પ્રમુખ સ્વામીને એમની આધ્યાત્મિકતા તથા એમનાં સામાજિક કાર્યો માટે સમગ્ર વિશ્વ વંદન કરે છે. એમની ચેતના આપણી આસપાસ...

નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યા જન્મશતાબ્દી નિમિત્તે કાર્યક્રમ

મુંબઈઃ નવલકથાકાર વિઠ્ઠલ પંડ્યાની જન્મશતાબ્દી નિમિત્તે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તથા કલાગુર્જરી અને દશરથલાલ જોષી પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે 18 ડિસેમ્બરના રવિવારે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૫૧ નવલકથાઓ,...

શ્રીમદ્ રાજચંદ્રદેવની 155મી જન્મજયંતી, પુજ્ય મોરારિ બાપુ...

રાજકોટ : આજે પરમ કુપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર દેવની 155મી જન્મજયંતી છે. ત્યારે આ ખાસ પ્રસંગે પુજ્ય મોરારિબાપુ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજચંદ્ર હોસ્પિટલમાં પુજ્ય બાપુના હસ્તે શ્રી મદ્...

જ્યોતીન્દ્ર દવેની જન્મજયંતિ નિમિત્તે દિલ્હીમાં યોજાયો કાર્યક્રમ...

નવી દિલ્હી: ગુજરાતી સાહિત્યના દંતકથા સમાન મૂર્ધન્ય હાસ્યલેખક જ્યોતીન્દ્ર દવેની ૧૨૨મી જન્મજયંતિ નિમિત્તે તાજેતરમાં રાજધાની દિલ્હી ખાતે હાસ્યની છોળો ઉડાડતો કાર્યક્રમ 'હસાહસ' યોજાઈ ગયો. વલસાડના વતની, જાણીતા હાસ્યલેખક અને...

અમદાવાદમાં હરેકૃષ્ણ મંદિરના પ્રાંગણમાં રાવણદહન

અમદાવાદ: આસુરી વૃત્તિ ધરાવતા રાવણના વધ પછી ઉજવાતા વિજયાદશમના પર્વને હિંદુ સનાતન ધર્મના લોકો પોતાની આસ્થા અને પરંપરા અનુસાર ઉજવે છે. કેટલાક સ્થળોએ નવરાત્રિ દરમિયાન રામલીલા ભજવવામાં આવે છે. રામલીલામાં...

અમદાવાદ: ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર, શાસ્ત્રોનું પૂજન...

અમદાવાદઃ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીમાં શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. અમદાવાદમાં આજે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને...

અમદાવાદમાં વિજયાદશમી નિમિત્તે રાવણના પૂતળા બનાવે છે...

અમદાવાદઃ નવરાત્રિ, દુર્ગા પૂજા, દશેરાને ભારતમાં અને વિદેશોમાં હિંદુ સંસ્કૃતિમાં માનનારા લોકો પોતાની આસ્થા, શ્રધ્ધા અને  પરંપરા અનુસાર ઉજવે છે. નવરાત્રિ પૂરી થાય એટલે વિજયાદશમીની તૈયારીઓ શરૂ થઇ જાય. દશેરાના...

‘વ્હાલા કૃષ્ણને…’: જન્માષ્ટમી નિમિત્તે ‘ચિત્રલેખા’ના સથવારે કૃષ્ણગીતોનો...

મુંબઈઃ હમણાં દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક થઇ. લગભગ બે વર્ષ પછી જન્માષ્ટમીનો તહેવાર મુક્તપણે ઉજવવાનો આ અવસર હતો ત્યારે મુંબઇમાં યોજાએલા એક કાર્યક્રમમાં ‘ચિત્રલેખા’ પણ સહભાગી...

રક્ષાબંધન-તહેવારઃ આ વખતે બે-દિવસ ઉજવણી કરી શકાશે

નવી દિલ્હીઃ ભાઈ-બહેન વચ્ચેનાં પવિત્ર અને સ્નેહભર્યાં સંબંધના પ્રતીક સમાન તહેવાર રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે બહેનો એમનાં ભાઈઓને હાથ પર રાખડી બાંધે છે...

‘નેતાજીના જન્મદિવસને રાષ્ટ્રીય રજા ઘોષિત કરો’

કોલકાતાઃ દેશ આજે રાષ્ટ્રવાદી, બંગાળના મહાન સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ હિંદ ફોજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે. આ નિમિત્તે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ...