Home Tags Jet Airways

Tag: Jet Airways

જેટના શેર ખરીદવા માટે ફાઉન્ડર નરેશ ગોયલે પણ લગાવી બોલી

નવી દિલ્હીઃ જેટ એરવેઝમાં ભાગીદારી ખરીદવા માટે એરલાઈનના ફાઉન્ડર નરેશ ગોયલે શુક્રવારે છેલ્લા કલાકોમાં બોલી લગાવી હતી. જોકે એ બાબત હજી જાણવા મળી નથી કે ગોયલે કોઈ કંપનીની સાથે...

જેટનું ‘લેન્ડિંગ’ ટાટાના આંગણે થવાની શક્યતા, 8500 કરોડની…

નવી દિલ્હી- કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝમાં ટાટા ગ્રુપ મૂડીરોકાણ કરે એવા સંકેતો છે. ભારતીય સ્ટેટ બેંકની આગેવાનીમાં બેંકો દ્વારા ઈચ્છુક રોકાણકારો પાસે આવેદન (એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રેસ્ટ...

લેણદારોએ જેટ એરવેઝમાં હિસ્સો ખરીદવાનું આમંત્રણ આપ્યું; 75 ટકા હિસ્સો વેચવાની...

મુંબઈ - કરોડો રૂપિયાના દેવામાં ડૂબી ગયેલી જેટ એરવેઝનાં લેણદારોએ આ એરલાઈન્સ પાસેથી એનાં ઉછીનાં નાણાં રીકવર કરવા માટે ઈચ્છુક ખરીદારોને આજે 'એક્સ્પ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ' (EoI)નું આમંત્રણ આપ્યું છે. લેણદારોના...

જેટ એરવેઝના 1000 પાયલટોએ કહ્યું સેલેરી નહીં તો ઉડાન નહીં, સોમવારથી...

નવી દિલ્હીઃ દેવાના બોજ તળે દબાયેલી પ્રાઈવેટ વિમાન કંપની જેટ એરવેઝને તેના પાયલટો 1 એપ્રિલના રોજ મોટો ઝાટકો આપવાની તૈયારીમાં છે. શુક્રવાર સુધી બેંકોએ કંપનીમાં રકમ જમા નથી કરી,...

નરેશ ગોયલે જેટ એરવેઝના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું

મુંબઈ - દેશમાં એવિએશન ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય જેટ એરવેઝની સ્થાપના કરનાર અને તેના ચેરમેન નરેશ ગોયલે એમના પદ પરથી આજે રાજીનામું આપી દીધું છે. એમના પત્ની અનિતા ગોયલે...

પગાર નહીં ચૂકવાય તો 1 એપ્રિલથી હડતાળઃ જેટ એરવેઝના ડોમેસ્ટિક પાઈલટ્સની...

નવી દિલ્હી - ડોમેસ્ટિક પાઈલટ્સના કેન્દ્રીય સંગઠને આજે ધમકી ઉચ્ચારી છે કે 31 માર્ચ સુધીમાં જેટ એરવેઝને આર્થિક સંકટમાંથી ઉગારવાની નક્કર યોજનાની જાહેરાત નહીં કરાય અને એમનો ચડી ગયેલો પગાર...

જેટ એરવેઝે વધુ ચાર વિમાન સેવામાંથી હટાવી લીધા; કુલ સંખ્યા થઈ...

મુંબઈ - વિદેશમાંથી લીધેલી લોનની ચૂકવણીના મામલે ડિફોલ્ટ બનેલી અને કારમી આર્થિક ભીંસમાં સપડાયેલી જેટ એરવેઝે તેના વધુ ચાર વિમાનને સેવામાંથી હટાવી લીધા છે. આ સાથે એણે સેવામાંથી હટાવી લીધેલા...

દેશભરની એરલાઈન્સ આજે વિશેષ રીતે ઉજવી રહી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

મુંબઈ - આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં સમગ્ર વિશ્વ સાથે ભારત પણ જોડાયું છે અને 'નારીશક્તિ'ની ઉજવણી કરવા એમાં ભારતની એરલાઈન્સ વિશેષ રીતે પ્રદાન કરી રહી છે. સરકાર હસ્તકની એર...

જેટ એરવેઝે વધુ 3 વિમાનને સેવામાંથી હટાવી લીધા, 19 ફ્લાઈટ્સ રદ...

મુંબઈ - દેશમાં ખાનગી ક્ષેત્રની અગ્રગણ્ય એરલાઈન કંપની જેટ એરવેઝ સખત નાણાંભીડમાં સપડાઈ છે. લીઝનાં ભાડાંની રકમ ન ચૂકવી હોવાથી એને તેના બોઈંગ 737 વિમાનોનાં કાફલામાંના 3 વિમાનને સેવામાંથી હટાવી...

જેટ એરવેઝના પાઈલટ્સની ‘ખાસ બીમારી’, 14 ફ્લાઈટ રદ

મુંબઈઃ આર્થિક ભંડોળને લઇને મુશ્કેલી અનુભવી રહેલી વિમાનન કંપની જેટ એરવેઝનું મેનેજમેન્ટ પોતાના પાઈલટસ તરફથી તકલીફ અનુભવી રહ્યું છે.મળતી ખબર પ્રમાણે જેટ એરવેઝના સંખ્યાબંધ પાઈલટ બીમારીની રજા ઉપર ઊતરી...

TOP NEWS