Home Tags IPL 2021

Tag: IPL 2021

ભાવનગરનિવાસી IPL ખેલાડી ચેતન સાકરીયાના પિતાનું કોરોનાને...

ભાવનગરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધામાં રાજસ્થાન રોયલ્સ વતી રમતા ભાવનગરનિવાસી ડાબોડી ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા કાનજીભાઈનું આજે અહીંની હોસ્પિટલમાં અવસાન થયું છે. ટીવી-9 ગુજરાતના અહેવાલ મુજબ, આઈપીએલમાંથી છૂટો...

IPL રમતા કિવી ક્રિકેટરો 11 મેએ સીધા...

ઓકલેન્ડઃ IPL 2021નો હિસ્સો રહેલા ન્યુ ઝીલેન્ડની ટેસ્ટ ટીમના ખેલાડીઓ હજી ભારતમાં છે. આ બધા 11 મેએ યુનાઇટેડ કિંગડમ (UK) માટે રવાના થશે. ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે આ વાતની...

હાર્દિકનો પુત્ર સાથે મસ્તીનો વિડિયો થયો વાઇરલ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મિડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની પોસ્ટ દ્વારા ફેન્સથી જોડાયેલી રહે છે. નતાશા સ્ટેનકોવિકે પોતાના...

અનેક ક્રિકેટરો કોરોના સંક્રમિત થતાં IPL-2021 સ્થગિત...

મુંબઈઃ IPL મેચો રમી રહેલા ક્રિકેટરોમાં કોરોના સંક્રમણ હોવાના અહેવાલ આવ્યા પછી BCCIએ IPLને અનિશ્ચિત કાળ સુધી ટાળી દીધી છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે આ માહિતી શેર કરી હતી....

કોલકાતાના અનેક ખેલાડીઓને કોરોના થતાં IPL-મેચ મુલતવી

અમદાવાદઃ કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના અનેક ખેલાડીઓ કોરોનાવાઈરસ બીમારીનો શિકાર બનતાં ઈન્ડિયન પ્રીમિયર લીગની હાલ રમાતી 14મી મોસમમાં અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેની અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે...

ધવને ફરી મેળવી ‘ઓરેન્જ-કેપ’; ‘પર્પલ-કેપ’ હર્ષલ પાસે

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની હાલ રમાતી 14મી સીઝનમાં ગઈ કાલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં 46 રન કર્યા બાદ દિલ્હી કેપિટલ્સના ઓપનર શિખર ધવને વર્તમાન સ્પર્ધામાં હાલ સૌથી...

ભારતમાં હું સુરક્ષિતતા નથી અનુભવતોઃ જામ્પા

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર એડમ જામ્પાએ કહ્યું છે કે IPL દરમ્યાન તે ભારતમાં સુરક્ષિત હોવાનો અનુભવતો નહોતો કરતો. તેણે કહ્યું છે તે સુરક્ષિત ન હોવાનું અનુભવતાં તેણે IPLને અધવચ્ચે...

આઈપીએલ-2021માં રમતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોને આંચકો

કેનબેરાઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેર ઘાતક નીવડી છે અને અસંખ્ય લોકો એના શિકાર બન્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાની સરકારે ભારતમાંથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઓસ્ટ્રેલિયાના વડા...

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે 50,000-ડોલર દાનમાં આપ્યા

કોલકાતાઃ ઓસ્ટ્રેલિયા અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર પેટ કમિન્સ પણ કોરોનાવાઈરસ બીમારીના બીજા મોજામાં સંઘર્ષ કરી રહેલા ભારતની મદદે આવ્યો છે અને પીએમ-કેર્સ ફંડમાં 50 હજાર ડોલર...

આઈપીએલ-2021: હર્ષલ પટેલે એક ઓવરમાં 37-રનની ‘ગિફ્ટ’...

મુંબઈઃ અહીંના વાનખેડે સ્ટેડિયમ ખાતે આઈપીએલ-14 સીઝનની રમાયેલી મેચમાં વિરાટ કોહલીના નેતૃત્ત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમના અને સાણંદનિવાસી જમોડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલની બોલિંગની મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્ત્વવાળી ચેન્નાઈ સુપર...