Home Tags IPL 2021

Tag: IPL 2021

આઈપીએલ-2021 પૂર્વે અક્ષર, વાનખેડે સ્ટેડિયમનો સ્ટાફ કોરોનાગ્રસ્ત

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 14મી આવૃત્તિ આવતી 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે, પણ તે પૂર્વે કોરોનાવાઈરસ મહાબીમારીએ મોટો ગભરાટ ફેલાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ,...

મેક્સવેલ RCB માટે ઘણો ઉપયોગી સાબિત થશેઃ...

નવી દિલ્હીઃ રોયલ ચેલેન્જર્સ બેન્ગલુરુના ક્રિકેટ ડિરેક્ટર માઇકલ હેસનનું માનવું છે કે IPL મેચમાં વચ્ચેની અને છેલ્લી ઓવરોમાં ગ્લેન મેક્સવેલની આક્રમક બેટિંગ તેમની ટીમ માટે ઘણી ઉપયોગી સાબિત થશે...

CSKના નવા જર્સીનું કેપ્ટન ધોનીએ કર્યું અનાવરણ

ચેન્નાઈઃ ભારતની મેગા-મનોરંજક પ્રોફેશનલ ટ્વેન્ટી-20 ક્રિકેટ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ સ્પર્ધાની 14મી સીઝન આવતી 9 એપ્રિલથી શરૂ થવાની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એની...

આઈપીએલ-2021નો 9-એપ્રિલથી આરંભઃ ફાઈનલ મોદી સ્ટેડિયમમાં

મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ વર્ષની મોસમનો 9 એપ્રિલથી આરંભ કરશે. સ્પર્ધા 30 મે સુધી ચાલશે. પ્રારંભિક મેચમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો...

IPL-2021નું આયોજન છ શહેરોમાં કરવામાં આવશે

નવી દિલ્હીઃ બીસીસીઆઇએ આ વર્ષે થનારી આઇપીએલના આયોજન માટે છ શહેરોની પસંદગી કરી લીધી છે. આ વખતે મુંબઈ, બેન્ગલુરુ, ચેન્નઈ, કોલકાતા, અમદાવાદ અને દિલ્હી આઇપીએલની મેચોની યજમાની કરશે. જોકે...

અર્જુન તેંડુલકરે મુંબઈ ઈન્ડિયન્સનો આભાર માન્યો

મુંબઈઃ આઈપીએલ સ્પર્ધાની 14મી મોસમ માટે ગઈ કાલે ચેન્નાઈમાં ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાઈ ગયો. એમાં સૌથી છેલ્લું નામ હતું સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરનું. 21 વર્ષીય ડાબોડી ફાસ્ટ બોલર...

ચેતેશ્વર પૂજારાની IPL-2021માં હરાજીઃ હોલમાં તાળીઓનો ગડગડાટ

નવી દિલ્હીઃ IPL 2021ની (ઇન્ડિયન પ્રીમિયર લીગ્સ) આવનારી સીઝન માટેની હરાજી ચેન્નઈમાં થઈ હતી. આ લિલામીમાં એક ડઝનથી વધુ ખેલાડીઓમાં એવા હતા, જેમના પર પૈસાનો વરસાદ થયો હતો. આશરે...

આઈપીએલ-હરાજીમાં મોરિસ સૌથી મોંઘાભાવે રૂ.16.25 કરોડમાં ખરીદાયો

ચેન્નાઈઃ આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધા માટે ખેલાડીઓની હરાજી આજે અહીં યોજવામાં આવી. દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર ક્રિસ મોરિસે સ્પર્ધાની હરાજીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. રાજસ્થાન...