Tag: IPL 2021
મેચ જીત્યા પછી બોલરોની ભારે પ્રશંસા કરતો...
દુબઈઃ IPL 2021ની 32મા રોમાંચક મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનોથી માત આપી હતી. આ શાનદાર જીત પછી રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને મધ્યમ ઝડપી બોલરોની ભારે પ્રશંસા...
સાડા ચાર મહિના બાદ IPL-2021નો આજથી પુનઃઆરંભ
દુબઈઃ ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 2021 મોસમને સસ્પેન્ડ કરી દેવાયાના સાડા ચાર મહિના બાદ આ મોસમનો બીજો તબક્કો આજથી સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં શરૂ...
ડુ પ્લેસિસ, બ્રાવો તાહિર CSKમાં જોડાવા અબુ-ધાબી...
દુબઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસ, ઓલ રાઉન્ડર ડ્વેઇન બ્રાવો અને સ્પિનર ઇમરાન તાહિર અબુ ધાબી પહોંચીને ટીમના બાયો બબલ સાથે જોડાઈ ગયા છે. કેરિબિયન પ્રીમિયર...
ક્રિકેટરસિયાઓ યૂએઈના સ્ટેડિયમોમાં-બેસીને IPL-2021 મેચો જોઈ શકશે
મુંબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2021ના બીજા ચરણની મેચોને ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે. વિવો-આઈપીએલ-2021ની બીજા ચરણની મેચોનો આરંભ 19 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચમાં વર્તમાન...
IPL-2022માં બે નવી ફ્રેન્ચાઇઝી માટે છ-શહેરો શોર્ટલિસ્ટઃ...
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) 2022 સીઝનમાં IPLના વિસ્તરણ કરવા માટે દેશમાં હિન્દી ભાષી ક્ષેત્રોનો લાભ ઉઠાવવા માગે છે. બોર્ડ IPLની આગામી સીઝનમાં મોટો નાણાં લાભ ખાટવા માગે...
સુંદરને હાથની આંગળીમાં ઈજા; IPL-2021ના દ્વિતીય-ચરણમાંથી બહાર
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2021ની મોસમના દ્વિતીય ચરણના આરંભ પૂર્વે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમને મોટો ફટકો પડ્યો છે. એનો ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર આંગળીમાં ઈજા થવાથી આ ચરણમાં રમી...
ધોની બન્યો રોકસ્ટારઃ કરી ધમાકેદાર એક્ટિંગ
દુબઈઃ 19 સપ્ટેમ્બરથી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ-2021) ક્રિકેટ સ્પર્ધાની 14મી આવૃત્તિના દ્વિતીય ચરણનું આયોજન કરાશે. પહેલા હાફમાં ભારતમાં 29 મેચો રમાઈ હતી, પણ કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો થવાને કારણે સ્પર્ધાને...
અધૂરી આઈપીએલ-2021 સ્પર્ધા 19-સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થશે
મુંબઈઃ કોરોનાવાઈરસ રોગનો ફેલાવો થયો છે અને બાયો-બબલમાં ક્ષતિ ઊભી થવાને કારણે ભારતમાં ગઈ 4 મેથી અધૂરી રહી ગયેલી આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધાની બાકીની મેચો આ...
IPL-2021 ટુર્નામેન્ટની બાકીની મેચો UAEમાં યોજાશેઃ BCCI
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ ઓનલાઇન મીટિંગ (AGM)માં નિલંબિત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2021) ની બાકી મેચોને સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં UAEમાં કરાવવાનો નિર્ણય લીધો છે. ઓનલાઇન બેઠકમાં સામેલ બધા સભ્યોએ...
પરિવારના સભ્યો સંક્રમિત થતાં IPLમાંથી ખસી ગયોઃ...
મુંબઈઃ ટીમ ઇન્ડિયાના ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન કે જે IPLની 14મી સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી રહ્યો હતો, તેણે IPL વચ્ચેથી છોડી દીધી હતી. જોકે કેટલાક દિવસો પછી IPL...