Tag: IPL 13
રોહિત શર્માની કેપ્ટન-ઈનિંગ્ઝઃ મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ-2020 વિજેતા
દુબઈઃ રોહિત શર્માએ 51 બોલમાં 4 છગ્ગા, પાંચ ચોગ્ગા સાથે 68 રનની કેપ્ટન ઈનિંગ્ઝ ખેલતાં મુંબઈ ઈન્ડિયન્સે આજે અહીં આઈપીએલ-2020 સ્પર્ધાની ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને 5-વિકેટે પરાજય આપ્યો હતો. ગયા...
પહેલીવાર ફાઈનલમાં પહોંચવાનો આનંદ થયો છેઃ ઐયર
અબુ ધાબીઃ દિલ્હી કેપિટલ્સને આખરે પહેલી જ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચાડવામાં કેપ્ટન શ્રેયસ ઐયરને સફળતા મળી છે. ગઈ કાલે અહીં આઈપીએલ-13ની ક્વાલિફાયર-2 મેચમાં દિલ્હી...
ક્વાલિફાયર-1: દિલ્હી કેપિટલ્સ પ્લેઓફ્ફની કમનસીબીનો અંત લાવી...
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન અથવા આઈપીએલ-2020નો લીગ તબક્કો સમાપ્ત થયો છે. 56 મેચો પૂરી થઈ ચૂકી છે અને હવે શરૂ થશે પ્લેઓફ્ફ તબક્કો.
આ ચાર ટીમ પ્લેઓફ્ફમાં...
પંડ્યાની ફટકાબાજીને સ્ટોક્સની સદીએ ઝાંખી પાડી દીધી
અબુધાબીઃ આઈપીએલ-2020માં ગઈ કાલની લીગ મેચમાં ટેબલ-ટોપર મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે કડવી હાર આપી. રાજસ્થાન ટીમની જીતનો હિરો બન્યો હતો બેન સ્ટોક્સ. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ફાંકડી સદી ફટકારી હતી...
જ્યારે કૃણાલ બર્થડે-બોય હાર્દિક પર ગુસ્સે થયો
અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધાની મેચો હંમેશાં તીવ્ર રસાકસીવાળી રહેતી હોય છે. આનો તાજો પુરાવો ગઈ કાલની મેચમાં મળ્યો હતો, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કૃણાલ પંડ્યા એના નાના...
હોસ્પિટલની પથારી પરથી ગેલે ચાહકોને સંદેશ મોકલ્યો
દુબઈઃ આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ તરફથી રમતો ઓપનર ક્રિસ ગેલ હાલ પેટની તકલીફને કારણે હોસ્પિટલમાં છે. ત્યાં પથારીમાં સૂતા સૂતા એણે પોતાની તસવીર સાથે એક સંદેશ...
કેન્સરગ્રસ્ત પિતાએ સ્ટોક્સને IPLમાં રમવા મોકલ્યો
દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એના માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદ સાથે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આવી પહોંચ્યો છે. એ રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે.
ઉલ્લેખનીય છે કે,...
IPL2020: રાશિદ ખાને ‘મેન ઓફ ધ મેચ’...
અબુધાબીઃ અહીં ગઈ કાલે રમાઈ ગયેલી આઈપીએલ-2020 અથવા આઈપીએલ-13 સ્પર્ધાની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમે પોતાનો પહેલો વિજય નોંધાવ્યો હતો. દિલ્હી કેપિટલ્સને પહેલો પરાજય ચાખવા મળ્યો. હૈદરાબાદની 15-રનથી થયેલી જીતનો...
આને કારણે હાર્દિક પંડ્યા પાસે બોલિંગ કરાવી...
દુબઈઃ આઈપીએલ-2020 સ્પર્ધામાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના ડાયરેક્ટર (ક્રિકેટ ઓપરેશન્સ) ઝહીર ખાને ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે એક સ્પષ્ટતા કરી છે.
એમણે કહ્યું છે કે હાર્દિક પંડ્યા ગયા વર્ષના સપ્ટેમ્બરમાં દક્ષિણ...
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું મુંબઈમાં હાર્ટ...
મુંબઈઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું હૃદયરોગના પ્રચંડ હુમલાને કારણે આજે અહીં અવસાન થયું છે.
ડીન જોન્સ 59 વર્ષના હતા અને હાલ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ...