Home Tags Indians

Tag: Indians

નેપાળમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત; ચાર મુંબઈનિવાસીનાં મરણની આશંકા

કાઠમંડુઃ નેપાળમાં તારા એર નામની એક સ્થાનિક એરલાઈનનું 22 મુસાફરો સાથેનું એક નાનું વિમાન આજે સવારે ટેકઓફ્ફ કર્યા બાદ ગાયબ થઈ ગયું હતું. બાદમાં સાંજે લગભગ 4 વાગ્યે નેપાલ...

મોદીએ પ્રથમ ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’ જનતાને...

મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને રવિવારે સાંજે મુંબઈમાં યોજાઈ ગયેલા ખાસ સમારોહમાં પ્રથમ 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. રાજકીય ક્ષેત્રે આપેલા યોગદાન બદલ એમને આ એવોર્ડ...

મોદીએ યૂક્રેનના-પ્રમુખને ફોન કરી એમનો આભાર માન્યો

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યૂક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને આજે ફોન કર્યો હતો અને એમના યુદ્ધગ્રસ્ત દેશમાંથી ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓને બહાર નીકળવાનું યૂક્રેનના અધિકારીઓએ સુગમતાભર્યું બનાવ્યું...

યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને કાઢવા રશિયા તૈયાર

ખાર્કિવઃ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને સૂચિત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં ભારતીય વિદ્યાર્થીઓ અને અન્ય વિદેશી નાગરિકોને બહાર કાઢવા માટે ક્રોસિંગ પોઇન્ટ...

આશરે 17,000 ભારતીયો યુક્રેન છોડી ચૂક્યા છેઃ...

નવી દિલ્હીઃ યુક્રેનમાં ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઇઝરી જારી કર્યા પછી આશરે 17,000 ભારતીય નાગરિકો યુદ્ધગ્રસ્ત યુક્રેનની સરહદ છોડી ચૂક્યા છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. કિવમાં દૂતાવાસને ભારતીય નાગરિકો...

ભારતીયોને પરત લાવવા ત્રણ-દિવસમાં 26 ફ્લાઇટ્સઃ વિદેશ...

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું કામ જારી છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટ શિડ્યુલ છે, એમ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી. બધા ભારતીય...

યુક્રેનમાં રશિયાના બોમ્બવિસ્ફોટમાં ભારતીય વિદ્યાર્થીનું મોત

ખાર્કિવઃ રશિયા-યુક્રેનની ચાલી રહેલી ભીષણ લડાઈમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. યુક્રેનમાં બોમ્બવિસ્ફોટમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે, એમ વિદેશ મંત્રાલયે કહ્યું હતું. આ વિદ્યાર્થીનું નામ નવીન...

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવામાં હવે IAF પણ...

નવી દિલ્હીઃ યુક્રેનનાં યુદ્ધગ્રસ્ત શહેરો અને સરહદી વિસ્તારોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને કાઢવા માટે ભારત તેજ પ્રયાસ કરી રહ્યું છે. આ ઓપરેશન પર વડા પ્રધાન મોદી ઝીણવટભરી નજર રાખી રહ્યા...

‘બોમ્બ શેલ્ટર્સમાં પહોંચી જાવ’: યૂક્રેનમાંના ભારતીયોને સલાહ

નવી દિલ્હીઃ પડોશી રશિયાએ આજે સવારે લશ્કરી આક્રમણ શરૂ કર્યા બાદ યૂક્રેનમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં ભણવા કે કામસર ગયેલા ભારતીયો ફસાઈ ગયાં છે. પાટનગર કાઈવમાંની ભારતીય દૂતાવાસે...