Home Tags Indians

Tag: Indians

‘બોમ્બ શેલ્ટર્સમાં પહોંચી જાવ’: યૂક્રેનમાંના ભારતીયોને સલાહ

નવી દિલ્હીઃ પડોશી રશિયાએ આજે સવારે લશ્કરી આક્રમણ શરૂ કર્યા બાદ યૂક્રેનમાં હાહાકાર મચી ગયો છે. ત્યાં ભણવા કે કામસર ગયેલા ભારતીયો ફસાઈ ગયાં છે. પાટનગર કાઈવમાંની ભારતીય દૂતાવાસે...

અમેરિકાના સેરિટોઝમાં ભારતીયો દ્વારા પ્રજાસત્તાકદિન પર્વની ઉજવણી

સેરિટોઝ સિટીઃ ભારતમાં રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે વિદેશમાં વસતા ભારતીયો પણ તેમને ત્યાં ભારતીય પ્રજાસત્તાક દિનની ઉજવણી કરતા હોય છે. અમેરિકાના સેરિટોઝ સિટી ખાતે...

ભારતીયો દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓનો વધુપડતો સંગ્રહ

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને લીધે દેશમાં લાગેલા લોકડાઉન તેમ જ અન્ય પ્રતિબંધોને કારણે ગ્રાહકો જીવનજરૂરી ચીજવસ્તુઓની આડેધડ ખરીદી કરી છે. કોરોનાની બીજી લહેર અને ત્રીજી લહેરને લીધે કેસોમાં વારંવાર...

ભારતીયોનો બિરયાની-પ્રેમ: 2021માં પ્રતિ-મિનિટ 115 બિરયાનીનો ઓર્ડર-આપ્યો

મુંબઈઃ ઓનલાઈન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મ સ્વિગીના જણાવ્યા મુજબ, ભારતવાસીઓનો બિરયાની માટેનો પ્રેમ સતત વધી રહ્યો છે. ભારતીયોએ 2021ના વર્ષમાં પ્રતિ મિનિટમાં 115 બિરયાની પ્લેટનો ઓર્ડર આપ્યો હતો (વેજ અને...

ભારતના-શ્રીમંતોઃ ટોપ-100માં નવા-6નો ઉમેરો; અંબાણી હજીય નં.1

મુંબઈઃ ફોર્બ્સ મેગેઝિને ભારતના ટોચના 100 શ્રીમંત વ્યક્તિઓની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ટોચનું સ્થાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ જાળવી રાખ્યું છે. તેઓ 2008ની...

72%-ભારતીયો ‘વર્ક ફ્રોમ હોમ’થી હવે કંટાળ્યા છે

મુંબઈઃ ધંધા અને રોજગાર સંબંધિત અમેરિકાની ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડર કંપની લિન્ક્ડઈન દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું માલુમ પડ્યું છે કે ભારતમાં લોકો ‘વર્ક ફ્રોમ હોમ’ (WFH) પદ્ધતિથી...

અમેરિકામાં ભારતીય પરિવારની સરેરાશ આવક $1,23,700: અહેવાલ

વોશિંગ્ટનઃ અમેરિકામાં સરેરાશ 1,23,700 ડોલરની આવક અને 79 ટકા ગ્રેજ્યુએટ્સની સાથે સંપત્તિ અને કોલેજ શિક્ષણને મામલે અમેરિકામાં ભારતીય અન્ય સમુદાયોની તુલનાએ સૌથી આગળ છે. ભારતીયોએ આ મામલે અમેરિકાની વસતિને...

અફઘાનિસ્તાનમાંથી 3-વિમાન દ્વારા 400 લોકોને ભારત પાછાં...

નવી દિલ્હીઃ ભારત સરકારે સત્તાપલટો પામેલા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાંથી આશરે 400 જણને ત્રણ વિમાન દ્વારા સહીસલામત રીતે અહીં પાછા લાવી દીધાં છે. આ 400 જણમાં 329 ભારતીય નાગરિકો છે...

દક્ષિણ કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ ઉજવ્યો ભારતનો સ્વાતંત્ર્યદિન

આર્ટેસિયા (કેલિફોર્નિયા): ભારતના ૭૫મા સ્વાતંત્ર્યદિન પર્વની અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આર્ટેસિયા સિટીના મેયર,...