Tag: Hijab
‘મુસ્લિમ કેરી’નો બહિષ્કાર કરવાની હિન્દુવાદી જૂથોની હાકલ
બેંગલુરુઃ હિજાબ અને હલાલ વિવાદ બાદ હવે કર્ણાટકમાં નવો વિવાદ જાગ્યો છે. જમણેરી ઝોકવાળા અમુક હિન્દીવાદી જૂથોએ ‘કેરી ફતવો’ બહાર પાડ્યો છે અને રાજ્યમાં હિન્દુ લોકોને અપીલ કરી છે...
‘હિજાબ પહેરવો છોકરીઓની અંગત-પસંદગી છે’: મિસ-યૂનિવર્સ હરનાઝકૌર
ચંડીગઢઃ મિસ યૂનિવર્સ-2021નો તાજ જીતનાર હરનાઝકૌર સંધુએ હાલ દેશમાં ચાલી રહેલા હિજાબ વિવાદ અંગે પોતાનાં મંતવ્ય રજૂ કર્યાં છે. એક કાર્યક્રમ દરમિયાન એને હિજાબ વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે...
હિજાબ મામલે સ્ટે આપવાની સુપ્રીમ કોર્ટને અપીલ
નવી દિલ્હીઃ મહિલાઓ અને નાગરિક અધિકારોના રક્ષણ માટે લડત ચલાવતા જૂથોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકતા કર્ણાટક હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ...
હિજાબ આવશ્યક ધાર્મિક પ્રથા નથીઃ કર્ણાટક સરકાર
બેંગલુરુઃ હિજાબ વિવાદ અંગે ચાલી રહેલા કોર્ટ કેસમાં, કર્ણાટક સરકારે આજે કર્ણાટક હાઈકોર્ટમાં એની દલીલનો પુનરોચ્ચાર કર્યો હતો કે હિજાબ કોઈ આવશ્યક ધાર્મિક પ્રથા નથી અને ધાર્મિક સૂચનાઓને શૈક્ષણિક...
‘હિજાબ પસંદગી/વિકલ્પ નથી, ઈસ્લામમાં કર્તવ્યનો મુદ્દો છે’
મુંબઈઃ કર્ણાટક રાજ્ય તથા દેશભરમાં હાલ ચાલી રહેલા હિજાબ વિવાદમાં ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમે પણ ઝૂકાવ્યું છે. આ વિવાદમાં એણે પણ પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ...
પાકિસ્તાનમાં ‘વેલેન્ટાઈન્સ ડે’ની મોજમજા-માર્કેટિંગ પર પ્રતિબંધ
ઈસ્લામાબાદઃ દર વર્ષની જેમ આ વખતે પણ આજે 14 ફેબ્રુઆરીએ ભારત સહિત દુનિયાભરમાં બિનસત્તાવાર તહેવાર વેલેન્ટાઈન્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. પણ પડોશી દેશ પાકિસ્તાનમાં ઈસ્યૂ કરાયેલો વેલેન્ટાઈન્સ...
હું હિજાબ-બુરખાની તરફેણ કરતો નથીઃ જાવેદ અખ્તર
મુંબઈઃ જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે કર્ણાટકમાં શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરે એ મુદ્દે ઊભા થયેલા વિવાદ અંગે નારાજગી વ્યક્ત કરી છે. એમણે એક ટ્વીટમાં લખ્યું છે કે, મેં હિજાબ...
‘મહિલાઓને હેરાન કરવાનું બંધ કરો’: પ્રિયંકા ગાંધી
નવી દિલ્હીઃ ભાજપશાસિત કર્ણાટક રાજ્યમાં હિજાબ પહેરવાના મુદ્દે ઊભા થયેલા વિવાદમાં અનેક રાજકીય પક્ષો અને નેતાઓ પ્રત્યાઘાત આપી રહ્યાં છે. કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ પણ આ મુદ્દે કમેન્ટ કરી...
છોકરીઓને સ્કૂલ જતી રોકવી ખતરનાકઃ મલાલા
લંડનઃ પાકિસ્તાનની સામાજિક કાર્યકર્તા અને નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યૂસુફઝઈએ કર્ણાટકમાં ચાલતા હિજાબ વિવાદમાં ઝૂકાવ્યું છે. એમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે છોકરીઓને સ્કૂલમાં જતી રોકવી ઘણી ખતરનાક...
હિજાબ વિવાદઃ કર્ણાટકમાં 3-દિવસ શાળા-કોલેજો બંધ
બેંગલુરુઃ કર્ણાટકની શાળા-કોલેજોમાં હિજાબ પહેરતી મુસ્લિમ વિદ્યાર્થિનીઓના મુદ્દે થયેલા વિવાદને પગલે રાજ્ય સરકારે આવતા ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં શાળાઓ અને કોલેજોને બંધ રાખવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન બાસવરાજ...