Home Tags GujaRat CM

Tag: GujaRat CM

શહેરમાં ટેન્કરમાંથી લીકેજ થતાં છ મજૂરોનાં મોત

 સુરતઃ શહેરની સચિન GIDCમાં ટેન્કરમાંથી ઝેરી કેમિકલનું ગળતર થતાં છ મજૂરોના મોત થયા છે અને સાત કામદારો વેન્ટિલેટર પર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. આ ઉપરાંત 20થી વધુ...

CM ભૂપેન્દ્રભાઈની ‘સે નો ટુ ડ્રગ્સ’ વોકાથોનને...

અમદાવાદઃ રાજ્યમાં ડ્રગ્સની માફિયાખોરી ઓછી થવાનું નામ નથી લઈ રહી. રાજ્યનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ,...

વાઇબ્રન્ટ સમિટમાં કુલ પ્રોજેક્ટો પૈકી 35 ટકા...

અમદાવાદ: કોરોના વાઇરસના નવા ઓમિક્રોન વેરિયેન્ટના ઓછાયા વચ્ચે રાજ્ય સરકારે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022 યોજવા કવાયત તેજ કરી દીધી છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં વિવિધ કાર્યો માટે પાણીની જેમ...

વાઇબ્રન્ટ સમીટ પહેલાં દુબઈમાં 19 MoU થયા

ગાંધીનગરઃ દસમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ અંતર્ગત રાજ્યના મુખ્ય પ્રધાન ગઈ કાલે સવારે દુબઈ પહોંચ્યા હતા. દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આયોજિત રોડ-શોમાં અગ્રણી...

વાઇબ્રન્ટ સમીટ 10-12 જાન્યુ.એ યોજાશેઃ CMએ રોડ-શો...

અમદાવાદઃ મૂડીરોકાણને આકર્ષવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમીટ રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે, ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગામી વર્ષે...

વાઇબ્રન્ટ સમીટમાં રોકાણકારોને આકર્ષવા પાંચ શહેરોમાં રોડ-શો

અમદાવાદઃ દિવાળી પછી ગાંધીનગર સચિવાલયના અલગ-અલગ વિભાગો દ્વારા વાઇબ્રન્ટ સમીટની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વાઇબ્રન્ટ સમીટની તૈયારીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દિલ્હી ઉપરાંત મુંબઈ, લખનઉ, કોલકત્તા...

વાઇબ્રન્ટ ગુજરાતઃ વર્ષ 2022માં 120થી વધુ કંપનીઓને...

 અમદાવાદઃ રાજ્ય સરકાર આગામી વર્ષે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ આયોજિત કરશે. આ સમીટમાં દેશ-વિદેશમાં કેટલીય મોટી કંપનીઓ મૂડીરોકાણ માટે MoU કરશે. આ સમીટમાં ભાગ લેવા માટે...

રિલાયન્સની સૌપ્રથમ કોવિડ-હોસ્પિટલનું CMને હસ્તે ઉદઘાટન

અમદાવાદઃ રિલાયન્સ ફાઉન્ડેશને 230 બેડવાળી ગુજરાતની પહેલી બાળ ચિકિત્સા કોવિડ હોસ્પિટલ બનાવી છે, જેનું ઉદઘાટન પહેલી ઓક્ટોબરે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જામનગરના ગુરુ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં કર્યું હતું....

શપથવિધિ સંપન્નઃપટેલના પ્રધાનમંડળમાં 24 સભ્યોનો સમાવેશ

 અમદાવાદઃ રાજ્યના નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ કાર્યક્રમ ગાંધીનગરના રાજભવનમાં બપોરે 1.30 કલાકે સંપન્ન થયો હતો. ભાજપે રાજ્યમાં નવો રાજકીય પ્રયોગ ‘નો રિપિટ થિયરી’ અપનાવી છે. ભાજપનો...

ભાજપમાં ભાંજગડઃ શપથવિધિમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા

ગાંધીનગરઃ ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળી રહ્યો છે. પક્ષમાં બધું સમુંસૂતરું નથી ચાલી રહ્યું.  રાજ્યના નવા મુખ્ય ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળનો શપથવિધિ ભારે અસમંજતા વચ્ચે પ્રધાનમંડળનો શપથવિધિનો કાર્યક્મ આવતી કાલ પર...