Tag: Grand Slam
નડાલ ઓસ્ટ્રેલિયન ઓપનના બીજા રાઉન્ડમાં હારી ગયો
મેલબર્નઃ ગયા વર્ષે ચેમ્પિયન બનેલો અને 22 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા બનેલો રાફેલ નડાલ અહીં રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધાના બીજા રાઉન્ડમાં આજે હારી જતાં પોતાનું વિજેતાપદ...
કાર્લોસ અલ્કારેઝ US ઓપન જીતી, બન્યો નંબર-1...
ન્યુ યોર્કઃ પોતાનો પહેલો ગ્રાન્ડ સ્લેમ રમી રહેલા 19 વર્ષીય કાર્લોસ અલ્કારેઝ અમેરિકી ઓપન ટેનિસ ટુર્નામેન્ટ જીતી લીધી હતી. કાર્લોસે ફાઇનલમાં નોર્વેના કેસ્પર રૂડને 6-2, 2-6, 7-6 અને 6-3થી...
ફ્રાંસિસ ટિયાફોએ રાફેલ નડાલને US ઓપનમાંથી બહાર...
ન્યુ યોર્ક: અમેરિકાના ફ્રાંસિસ ટિયાફોએ રાફેલ નડાલનો ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં છેલ્લી 22 મેચથી ચાલતો વિજયી રથ અટકાવી દીધો છે. અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફોએ રાફેલ નડાલને હરાવીને અમેરિકી ઓપન ટેનિસ ટુર્નામેન્ટની...
નડાલ નિવૃત્ત થવા હજી તૈયાર નથી
પેરિસઃ સ્પેનના 36 વર્ષના રફાલ નડાલે ગઈ કાલે અહીં રોલાં ગેરોસ ખાતે માટીની કોર્ટ (ક્લે કોર્ટ) પર રમાઈ ગયેલી ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં મેન્સ સિંગલ્સ ફાઈનલ જીતીને 14મી...
બોપન્ના-મિડલકૂપ ફ્રેન્ચ ઓપન પુરુષ ડબલ્સની સેમી ફાઈનલમાં
પેરિસઃ ભારતનો રોહન બોપન્ના અને તેનો નેધરલેન્ડ્સનિવાસી ભાગીદાર મેટ્વે મિડલકૂપ અહીં ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધામાં પુરુષોના ડબલ્સના વર્ગની સેમી ફાઈનલમાં પહોંચ્યા છે. બેંગલુરુનિવાસી બોપન્ના અને મિડલકૂપ સાત વર્ષ બાદ...
જોકોવિચ ફરી ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન; 18મું ગ્રાન્ડસ્લેમ...
મેલબર્નઃ હાર્ડ કોર્ટ પર રમાતી ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ સ્પર્ધામાં સર્બિયાના 33-વર્ષીય નોવાક જોકોવિચનું વર્ચસ્વ યથાવત્ રહ્યું છે. અહીં મેલબર્ન પાર્કમાં આજે રમાઈ ગયેલી મેન્સ સિંગલ્સ ફાઈનલ મેચમાં જોકોવિચે...
ગ્રાન્ડસ્લેમ મેઈન-ડ્રોમાં સ્થાનઃ અંકિતા રૈના ભારતની ત્રીજી...
મેલબર્નઃ ભારતની અંકિતા રૈનાને ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની ડબલ્સના વર્ગમાં રમવાનો મોકો મળ્યો છે. કોઈ ગ્રાન્ડસ્લેમ સ્પર્ધાના મેઈન ડ્રોમાં સ્થાન મેળવનાર અંકિતા ભારતની માત્ર ત્રીજી મહિલા બની છે....
ગ્રાન્ડ સ્લેમમાં મને ફિનિશ થઈ ગયેલી ગણશો...
લંડન - રશિયાની મારિયા શારાપોવાનો અહીં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સમાં મંગળવારે પહેલા જ રાઉન્ડમાં આંચકાજનક પરાજય થયો હતો. મારિયાને એના જ દેશની 132મી ક્રમાંકિત વિતાલીયા ડિયાચેન્કો 6-7 (3-7),...