નડાલ બન્યો US ઓપન ચેમ્પિયન; 19મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ…

સ્પેનના રાફેલ નડાલે 8 સપ્ટેંબર, રવિવારે ન્યૂ યોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ મેન્સ સિંગલ્સ ફાઈનલમાં રશિયાના દાનિલ મેડવેડેવને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવીને વિજેતાપદ હાંસલ કર્યું હતું. આ મેચ ચાર કલાક અને 49 મિનિટ લાંબી ચાલી હતી. નડાલે આ ચોથી વાર યુએસ ઓપન ટાઈટલ જીત્યું છે જ્યારે એની કારકિર્દીમાં ગ્રાન્ડસ્લેમ વિજેતા ટ્રોફીઓનો આંકડો 19 પર પહોંચ્યો છે.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]