Home Tags Russia

Tag: Russia

પુતિન ભારત આવશે; 6 ડિસેમ્બરે મોદી સાથે...

નવી દિલ્હીઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. 6 ડિસેમ્બરે નવી દિલ્હીમાં તેમની અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય શિખર બેઠક યોજાશે. રશિયાના સંરક્ષણ પ્રધાન...

યૂરોપ-સિવાય દુનિયામાં-બધે કોરોનાનાં-કેસ ઘટી રહ્યા છે: WHO

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ જણાવ્યું છે કે 2020ના ફેબ્રુઆરી-માર્ચથી દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોરોનાવાઈરસ મહાબીમારીનો ખતરો હવે ઘટી રહ્યો છે. કોરોનાના કેસની સંખ્યા યૂરોપ ખંડને બાદ કરતાં બધે ઘટી...

સાઈબર હુમલાઓથી અમેરિકનોમાં વ્યાપક ચિંતા

ન્યૂયોર્કઃ રાજકીય પાર્ટીઓના મતભેદોને ભૂલીને બહુમતી અમેરિકાવાસીઓએ સાઈબર હુમલાઓના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. એક સર્વેક્ષણ અનુસાર, બે-તૃતિયાંશ અમેરિકનો અમેરિકાની કમ્પ્યુટર સિસ્ટમ્સ પર થતા સાઈબર હુમલાઓની સમસ્યા વિશે...

રશિયાની યૂનિવર્સિટીમાં ગોળીબારમાં 8નાં મરણ; હુમલાખોર ઠાર

મોસ્કોઃ રશિયાના પર્મ શહેરમાં એક યૂનિવર્સિટીના કેમ્પસમાં આજે સવારે અંધાધૂંધ ગોળીબારની ઘટનામાં ઓછામાં ઓછા આઠ જણના મરણણ નિપજ્યા છે અને બીજાં છ જણ ઘાયલ થયા છે. હુમલાખોરને ઠાર મારવામાં...

નિકટનાં લોકોને કોરોના થતાં પુતિન સેલ્ફ-આઈસોલેટ થશે

મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન પોતાને સેલ્ફ-આઈસોલેટ કરવાના છે, કારણ કે પોતે જેમના સંપર્કમાં આવ્યા હતા એમાંના કેટલાંકને તાજેતરમાં કોરોના થયો હોવાનું માલુમ પડ્યું છે. પ્રમુખાલય તરફથી જાહેર કરાયેલા નિવેદનમાં...

મોદીના અધ્યક્ષપદ હેઠળ આજે BRICS શિખર સંમેલન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદ હેઠળ BRICS સમૂહના દેશોના વડાઓનું આજે વાર્ષિક શિખર સંમેલન યોજાશે. આ 13મું શિખર સંમેલન વર્ચ્યુઅલ માધ્યમમાં હશે. BRICS એટલે બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા,...

સરકાર સ્થાપન-કાર્યક્રમમાં હાજર રહેવા ચીનને તાલિબાનનું આમંત્રણ

કાબુલઃ અખબારી અહેવાલો અનુસાર, તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની સ્થાપના માટેના કાર્યક્રમમાં હાજર રહેવાનું ચીન, પાકિસ્તાન, રશિયા, તૂર્કી, ઈરાન અને કતરને આમંત્રણ આપ્યું છે. ચીન તેના કાયમી સાથી પાકિસ્તાન સાથે...

નવી મુંબઈમાં અપાઈ રશિયન કોરોના-રસી ‘સ્પુટનિક-વી’

મુંબઈઃ રશિયન બનાવટની અને સિંગલ-ડોઝવાળી ‘સ્પુટનિક-વી’ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી હવે નવી મુંબઈમાં પણ આવી ગઈ છે. શહેરના નેરુળ ઉપનગરની તેરણા સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગઈ કાલે 75 નાગરિકોને આ...

‘સ્પુતનિક-વી’ રસી દેશના વધુ 9-શહેરોમાં ઉપલબ્ધ કરાશે

હૈદરાબાદઃ ડોક્ટર રેડિઝ લેબોરેટરીઝ કંપનીએ જણાવ્યું છે કે રશિયામાં નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી ‘સ્પુતનિક-V’ રસી ટૂંક સમયમાં જ દેશની બજારમાં વ્યાપારી ધોરણે ઉપલબ્ધ કરાશે. ‘સ્પુતનિક-વી’ રસીનું ભારતમાં ઉત્પાદન કરવા માટે...

ટાઇગર શ્રોફ અભિનિત હીરોપંતી-2નું શૂટિંગ રશિયામાં થશે

નવી દિલ્હીઃ અહમદ ખાનના ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ હીરોપંતી-2એ માર્ચમાં એક નાનું શિડ્યુલ શરૂ કર્યું હતું. હવે આ ફિલ્મની ટીમ રશિયામાં બીજું શિડ્યુલ કરવા માટે તૈયાર છે. ટાઇગર શ્રોફસ...