Home Tags Election 2022

Tag: Election 2022

આનંદીબહેન પટેલનાં પુત્રી રાજકારણ પ્રવેશ માટે તૈયાર?

અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે જેના માટે તમામ રાજકીય પાર્ટીઓના આગેવાનો પોતાના નજીકના લોકો માટે ટિકિટ મેળવવાનાં સોગઠાં ગોઠવી રહ્યા છે. રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને...

PM મોદી 17-18 જૂને ગુજરાત મુલાકાતેઃ અનેક...

અમદાવાદઃ  રાજ્યમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જેથી રાજ્યમાં પકડ મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આને ધ્યાનમાં રાખતાં વડા પ્રધાન મોદી 17 અને...

રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસમાં ચૂંટણીપ્રચારનો શંખનાદ કરશે

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાના ચૂંટણીને લઈને કોંગ્રેસે પણ પુરજોશમાં તૈયારી આરંભી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી 12 જૂને ફરી એક વખત રાજ્યના પ્રવાસે આવવાના છે. તેઓ દક્ષિણ ઝોનના વાંસદામાં...

ભાજપ હિન્દુઓને મુસલમાનો વિરુદ્ધ ભડકાવે છેઃ ઓવૈસી

બનાસકાંઠાઃ વડગામના મજાદર નજીક  AIMIMના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીને અનુલક્ષીને જંગી સભાને સંબોધતાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપ...

રાહુલ ગાંધી રાજ્યમાં આદિવાસી સત્યાગ્રહ સભા સંબોધશે

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાષ્ટ્રીય પક્ષોના નેતાઓ ગુજરાત પ્રવાસ વધારી રહ્યા છે. મિશન 2022ની ચૂંટણી માટે રાહુલ ગાંધીની સૌ પ્રથમ જાહેર સભા છે....

ભાજપનું મિશન-2022: ભાજપાધ્યક્ષ નડ્ડા ગુજરાતના પ્રવાસે

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે.  પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટીલ તેમ જ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાઘડી પહેરાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું....

મતદાતા યાદીમાં નામ ઉમેરવાની ઝુંબેશ એક નવેમ્બરથી

રાજનાંદગાંવઃ દેશના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ફોટોયુક્ત ચૂંટણી ઓળખ-કાર્ડનું વિશેષ સંક્ષિપ્ત સમીક્ષા કાર્યક્રમ એક જાન્યુઆરી, 2022નું સંચાલન મતદાન કેન્દ્રમાં BLO દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ બધા યોગ્યતાપાત્ર મતદાતાઓનું નામ...

ભાજપ 2022ની ચૂંટણીમાં 100 નવા ચહેરા ઉતારશેઃ...

અમદાવાદ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આવતા વર્ષે યોજાવાની છે, પણ એન્ટિ-ઇનકમબન્સીની શક્યતાને ખાળવા માટે ભાજપે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે રાજ્યમાં રૂપાણી સરકારને બદલીને ચૂંટણી જીતવા માટે તો...

UPની 403-સીટો પર ‘આપ’નું ચૂંટણી લડવાનું એલાન

લખનઉઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી (આપ)એ ઉત્તર પ્રદેશની આગામી વિધાનસભાની ચૂંટણી પોતાના બળે...

‘આપ’નો રાજ્યમાં પ્રવેશઃ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો ચૂંટણીજંગ...

અમદાવાદઃ આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મિશન-2022 અંતર્ગત આજે ગુજરાતની મુલાકાતે છે. તેઓ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. આપના કાર્યકરો દ્વારા અમદાવાદ...