Home Tags Economy

Tag: Economy

ચીનની બેન્કો પ્રોપર્ટી સંકટમાં: $350-અબજના નુકસાનની આશંકા

બીજિંગઃ ચીનની બેન્કોએ લોકોને પ્રોપર્ટી ખરીદવા માટે મોટા પાયે લોનની વહેંચણી કરી છે, પણ લોકો લોનનો હપતો ભરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે. જેને લીધે ચીનની બેન્કો 350 અબજ ડોલરના...

મંદીની આશંકાથી ડોલરની સામે યુરો 20 વર્ષના...

ફ્રેન્કફર્ટઃ યુરોપિયન સંઘના 28માંથી 19 સભ્યોની સત્તાવાર કરન્સી યુરો ગઈ કાલે US ડોલર સામે 20 વર્ષના તળિયે પહોંચ્યો હતો. જેથી યુરો ઝોનમાં મંદીનું જોખમ ઝળૂંબી રહ્યું છે. 19 સભ્ય...

અર્થતંત્રનો આર્થિક વૃદ્ધિદર 7.5 ટકા રહેવાની અપેક્ષાઃ...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે આ વર્ષે ભારતીય અર્થતંત્ર 7.5 ટકાના દરે વધવાની અપેક્ષા છે, જે વિશ્વનાં સૌથી વિકસતાં અર્થતંત્રોમાંનું એક છે. મોદીએ બ્રિક્સ...

મોંઘવારીને કાબૂમાં લાવવા યૂએસ ફેડરલ-રિઝર્વે વ્યાજદર વધાર્યા

વોશિંગ્ટનઃ અમેરિકાની કેન્દ્રિય બેન્ક - યૂનાઈટેડ સ્ટેટ્સ ફેડરલ રિઝર્વ સિસ્ટમે વ્યાજના દર વધારવાની જાહેરાત કરી છે. તેણે દેશમાં મોંઘવારીને કાબૂમાં રાખવા માટે વ્યાજના દરમાં 0.75 ટકા (બેસિસ પોઈન્ટ્સ)નો વધારો...

જાપાને બે વર્ષે વિદેશી-પર્યટકો માટે સરહદો ખોલી

ટોક્યોઃ કોરોનાવાઈરસના ફેલાવાને કારણે બે વર્ષ સુધી સરહદો બંધ રાખ્યા બાદ જાપાને તેને કેટલાક વિદેશી પર્યટકો માટે ફરી ખુલ્લી મૂકી છે. કોરોનાનું જોર ઘટી જતાં દેશના પર્યટન ક્ષેત્ર તથા...

કેરળમાં ચોમાસું બેસી ગયું; ત્રણ દિવસ વહેલું

તિરુવનંતપુરમઃ નૈઋત્ય ખૂણેથી ભારતમાં પ્રવેશ કરતા ચોમાસાની ઋતુના વાદળોએ આજે દક્ષિણના રાજ્ય કેરળની ધરતી પર આગમન કર્યું છે. હવે ચોમાસું ધીમે ધીમે ભારતના અન્ય ભાગોને પણ આવરી લેશે. કેરળમાં...

પીયૂષ ગોયલ કરશે દાવોસમાં ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ

દાવોસઃ સ્વિટઝર્લેન્ડના દાવોસમાં થનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની બેઠકમાં ભારતની બોલબાલા હશે. આ બેઠક 23થી 25 મે દરમ્યાન થશે. કોરોના રોગચાળાના બે વર્ષ પછી WEFનું આયોજન થઈ રહ્યું છે....

પાકિસ્તાન કંગાળઃ ચીનનો પણ મદદ કરવાનો ઇનકાર

ઇસ્લામાબાદઃ પાકિસ્તાની શાહબાઝ સરકાર માટે ખાલી ખજાનો આફતનું કારણ બની ગયો છે. બીજી બાજુ, સતત ઘટતા અર્થતંત્રની વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે. છેલ્લાં આશરે 70 વર્ષમાં પાકિસ્તાનમાં મોંઘવારી રેકોર્ડ...

રોગચાળાના મારમાંથી 2035 સુધીમાં અર્થતંત્ર બહાર આવશેઃ...

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ દેશના અર્થતંત્ર પર ભારે પ્રતિકૂળ અસર કરી છે. જેથી છેલ્લાં બે વર્ષમાં કોરોનાને કારણે આર્થિક મોરચે દેશને બહુ મોટું નુકસાન થયું છે. દેશને એમાંથી બહાર...

નેપાળનું અર્થતંત્ર જોખમમાં છેઃ નિષ્ણાતો-ઉદ્યોગપતિઓની ચેતવણી

કાઠમંડુઃ પડોશના નેપાળ રાષ્ટ્રમાં આર્થિક મંદી ફરી વળી છે. નેપાળની સેન્ટ્રલ બેન્ક - ‘નેપાલ રાષ્ટ્ર બેન્કે’ આપેલી વિગત અનુસાર દેશ આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે. નાણાં પ્રધાન જનાર્દન...