Home Tags Economy

Tag: Economy

16-17 ડિસેમ્બરે બેન્કકર્મીઓની દેશવ્યાપી હડતાળ

નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોનું ખાનગીકરણ કરવાની કેન્દ્ર સરકારની યોજના સામેના વિરોધમાં બેન્ક કર્મચારીઓના સંયુક્ત સંગઠન યૂનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સ (UFBU) દ્વારા 16 અને 17 ડિસેમ્બર – એમ...

તહેવારો, લગ્નસરાને લીધે સોનાની માગ 10 વર્ષની...

નવી દિલ્હીઃ દેશમાં આશરે છેલ્લાં બે વર્ષથી કોરોના રોગચાળાને લીધે તહેવારો અને લગ્નો ફિક્કાં પડ્યાં હતાં, પણ કોરોના સામે દેશમાં રસીકરણ વધતાં અને લોકોમાં ફેલાયેલો રોગચાળા સામે ડર ઓછો...

કોરોના સામે વળતી લડતઃ સંસ્કૃતિ સેન્ટર યોજિત...

અમદાવાદઃ કોરોનાવાઈરસ મહામારીના આક્રમણ બાદ રાષ્ટ્રઘડતરની કામગીરીઓમાં અર્થતંત્ર, શિક્ષણ, રાજદ્વારી, કળાક્ષેત્ર અને પ્રચારમાધ્યમોની ભૂમિકા તથા ઊભી થયેલી અસર પર પ્રકાશ પાડવા માટે લંડનસ્થિત સંસ્કૃતિ સેન્ટર ફોર કલ્ચરલ એક્સિલન્સ અને...

નવી RBI યોજનાઓ ઈન્વેસ્ટરોને સુવિધાજનકઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય રિઝર્વ બેન્કની બે નવી ગ્રાહકહિત-લક્ષી યોજનાનો આજે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી શુભારંભ કરાવ્યો છે. આ બે યોજના છેઃ RBI રીટેલ ડાયરેક્ટ સ્કીમ અને...

50 ટકા રસીકરણ છતાં કોરોનાની ત્રીજી-લહેરનું જોખમ...

નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)નાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે કહ્યું હતું કે ભારતમાં લોકોના 50 ટકા રસીકરણ છતાં ત્રીજી લહેરનું જોખમ યથાવત્ છે. ભારતમાં કોરોના રોગચાળા સામે અત્યાર...

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર ભારતનું: IMF...

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો GDP ગ્રોથ 9.5 ટકાના દરે થશે અને આગામી નાણાકીય વર્ષમાં 8.5 ટકાના વિકાસદરની સાથે વિશ્વનું સૌથી ઝડપી વધતું અર્થતંત્ર ભારતું હશે, એમ ઇન્ટરનેશનલ...

ડેટા પ્રતિબંધથી GDPમાં $17 અબજ સુધીનો ઘટાડો...

નવી દિલ્હીઃ ડેટા નિયંત્રણ નીતિ ભારતની ડિજિટલ સર્વિસિસની નિકાસને સીમિત કરી દેશે અને દેશના GDPમાં 0.2 ટકાથી 0.34 ટકા સુધીનો ઘટાડો કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની...

વૈશ્વિક અર્થતંત્ર રોગચાળાના પ્રભાવમાંથી ઊભરી રહ્યાના સંકેતઃ...

નવી દિલ્હીઃ વિશ્વમાં ફેલાયેલા કોરોના રોગચાળાની અસરમાંથી વૈશ્વિક અર્થતંત્ર ઊભરી રહ્યાના સંકેતો મળી રહ્યા છે, એવું રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે 48મા AIMA નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શનમાં કહ્યું છે. તેમણે...

કંપનીઓ 2022માં સરેરાશ 9.4-ટકાનો પગારવધારો કરે એવી...

નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓ વર્ષ 2022માં સરેરાશ 9.4 ટકા પગારવધારો કરે એવી શક્યતા છે. કંપનીઓએ 2021માં સરેરાશ 8.8 ટકાનો પગારવધારો કર્યો હતો.  દેશના આર્થિક સુધારા અને વપરાશમાં વધારો થવાના...

દેશનો GDP ગ્રોથ જૂન ત્રિમાસિકમાં 20.1 ટકા

નવી દિલ્હીઃ ચાલુ નાણાકીય વર્ષના જૂન ત્રિમાસિક ગાળામાં ભારતનો GDP ગ્રોથ 20.1 ટકા નોંધાયો છે. સરકારી આંકડા મુજબ એ કોઈ પણ નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળોનો સૌથી શ્રેષ્ઠ ગ્રોથ છે,...