Home Tags Economy

Tag: Economy

આત્મનિર્ભર ભારત વૈશ્વિક સ્તરે એક પ્રતિદ્વન્દ્વી પહેલઃ...

નવી દિલ્હીઃ આત્મનિર્ભર ભારતની પહેલ એ માત્ર દેશની અંદર સીમિત નથી, બલકે એ દુનિયાઆખી માટે એક પ્રતિદ્વન્દ્વી પહેલ છે અને અમે તક મળતાં એના હેઠળ વૈશ્વિક સ્તરે લેવડદેવડ કરી...

કોરોનાને લીધે MSMEની બેડ લોન્સ એક-વર્ષમાં રૂ....

નવી દિલ્હીઃ છેલ્લાં બે વર્ષમાં કોરોના રોગચાળાને લીધે અર્થતંત્ર પર પડેલી માર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વધુ પ્રભાવિત કરી છે. આવું રિઝર્વ બેન્ક અને સરકાર દ્વારા લોનના રિસ્ટ્રક્ચરિંગ...

UAEએ ઉત્પાદન વધારતાં ક્રૂડની કિંમતમાં ઘટાડાનું વલણ

મેલબોર્નઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)એ ક્રૂડનું ઉત્પાદન વધારવાના સંકેત આપતાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં રેકોર્ડ સ્તરથી 18 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડાથી બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ આશરે...

યુદ્ધને લીધે ફિચ, મૂડીઝે રશિયાનું સોવેરિન રેટિંગ...

લંડનઃ રેટિંગ એજન્સી મૂડીઝ અને ફિચે રશિયાની સરકારી શાખ ઘટાડીને ‘જન્ક’ શ્રેણીમાં મૂકી દીધું છે. આ એજન્સીઓએ રશિયાને છ ક્રમાંક ઘટાડી દીધું છે. એ સાથે રશિયાના અર્થતંત્રને પણ નબળું...

માઇકાએ સરેરાશ પેકેજમાં 35 ટકાના વધારા સાથે...

અમદાવાદઃ દેશની વ્યૂહાત્મક માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ માટેની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ માઇકા-અમદાવાદ છે. સંસ્થાએ તેના મુખ્ય PGDM-કોમ્યુનિકેશન પ્રોગ્રામની 27મી બેચ માટે 35 ટકાના સરેરાશ પેકેજના વધારા સાથે 100 ટકા પ્લેસમેન્ટ કર્યું...

રશિયાનું-અર્થતંત્ર તોડી નાખો: દુનિયાના દેશોને અમેરિકાની હાકલ

વોશિંગ્ટનઃ અમેરિકાના વિદેશ પ્રધાન ટોની બ્લિન્કેને કહ્યું છે કે રશિયાએ તેના પડોશી દેશ યૂક્રેન પર લશ્કરી આક્રમણની શરૂઆત કરી છે એના વિરોધમાં પોતે રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવ સાથે...

ભારત-UAE વચ્ચે FTA: પાંચ-વર્ષમાં 100 અબજ ડોલરે...

નવી દિલ્હીઃ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પર હસ્તાક્ષર થવાને કારણે દ્વિપક્ષી વેપારને આગામી પાંચ વર્ષોમાં 100 અબજ ડોલર સુધી પહોંચડવાની સાથે લાખોની સંખ્યામાં...

ઋષિ સુનક બ્રિટનના PM પદની રેસમાં સૌથી...

લંડનઃ ભારત પર 200 વર્ષ રાજ કરનાર બ્રિટનના વડા પ્રધાનપદે હવે એક ભારતીયનો કબજો હશે. બ્રિટનના હાલના વડા પ્રધાનપદે બોરિસ જોન્સનને પદ છોડવું પડે એવી સ્થિતિ બ્રિટનમાં નિર્માણ થઈ...

ટેક્સ બચાવવા માટે દેશ છોડવાનું પસંદ કરતા...

નવી દિલ્હીઃ સરકાર બિનનિવાસી ભારતીયો (NRI) માટે દેશમાં રહેવાની કટ-ઓફ્ફ દિવસોને વધારવાનો વિચાર કરી રહી છે, કેમ કે શ્રીમંત ભારતીયો અન્ય દેશોમાં રહેવા માટે પ્રયાણ કરી રહ્યા છે. NRIની...

બ્રિટિશ ઉદ્યોગપતિઓને ભારત સાથે મુક્ત વેપાર માટે...

લંડનઃ બ્રિટન અને ભારત ઔપચારિક રૂપે આજથી નવી દિલ્હીમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (મુક્ત વેપાર સમજૂતી) વાટાઘાટ શરૂ કરશે. જેનાથી બ્રિટિશ વેપાર-ધંધાને ભારતીય અર્થતંત્રમાં લાભ થશે અને નવી દિલ્હી સાથેની...