Home Tags Domestic

Tag: domestic

ઘરેલુ પર્યટનક્ષેત્રમાં તેજીનું પુનરાગમન

નવી દિલ્હીઃ દેશમાં ઘરેલુ વિમાન પ્રવાસ તથા હોટેલોમાં રૂમ બુકિંગની માગ કોરોનાવાઈરસ મહામારી પૂર્વેના સમયગાળા કરતાં પણ વધી ગઈ છે. આને કારણે ઘરેલુ પર્યટન ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકો...

એર ઈન્ડિયાનું લક્ષ્યઃ પાંચ-વર્ષમાં માર્કેટ હિસ્સો 30%

મુંબઈઃ ટાટા ગ્રુપ હસ્તકની એર ઈન્ડિયાના વડા કેમ્પબેલ વિલ્સને કહ્યું છે કે આવતા પાંચ વર્ષમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય, એમ બંને માર્કેટમાં એમની આ એરલાઈનનો હિસ્સો વધારવાનું એમણે લક્ષ્ય નક્કી...

સુરેશ રૈના આઈપીએલ, ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્ત થયો

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મિડલ ઓર્ડર બેટ્સમેન સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) અને ઘરેલુ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જોકે તે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને યૂએઈમાંની...

થીજી ગયેલા સરોવર પર ક્રિકેટનો રોમાંચ!

સ્વિટ્ઝરલેન્ડના ઈંગાડિનમાં સેન્ટ મોરિટ્ઝ આવેલું છે, જે આલ્પાઈન રિસોર્ટ નગર તરીકે જાણીતું છે. આ સ્થળ સમુદ્રની સપાટીથી આશરે 5,910 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. સેન્ટ મોરિટ્ઝનું મનોહર સ્વિસ રિસોર્ટ...

કમર્શિયલ એલપીજી સિલિન્ડર રૂ.135 સસ્તું કરાયું

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વ્યાપારી હેતુઓ માટે વપરાતા 19 કિલોગ્રામ વજનના લિક્વીફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) સિલિન્ડરની કિંમતમાં રૂ. 135નો ઘટાડો કર્યો છે. દરેક સિલિન્ડર હવે મુંબઈમાં રૂ.2,171.50માં મળશે જ્યારે...

મહિનામાં બીજી વાર ભાવવધારો; LPG-સિલિન્ડર રૂ.1000ને પાર

નવી દિલ્હીઃ મોંઘવારીથી ત્રાહિમામ પોકારી રહેલી જનતા માટે મે મહિનો વધારે ખરાબ રહ્યો છે. કારણ કે આ મહિનામાં રાંધણગેસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ...

શહેરમાં તોફાનો કરાવવાનું ષડયંત્ર રચતી સરકારઃ પાકિસ્તાની...

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. પાકિસ્તાનના વિપક્ષી પક્ષો વડા પ્રધાન ઇમરાન ખાન સરકારની સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી રહ્યા છે, ત્યારે પાકિસ્તાની પીપલ્સ પાર્ટી (PPP)એ દાવો...

સ્પાઈસજેટ શનિવારથી 42 નવી ફ્લાઈટ શરૂ કરશે

નવી દિલ્હીઃ દેશની અગ્રગણ્ય એરલાઈન સ્પાઈસજેટ પોતાના સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય નેટવર્ક પર 10 જુલાઈ, શનિવારથી નવી 42 ફ્લાઈટ્સ શરૂ કરનાર છે. નવી ફ્લાઈટ્સ મેટ્રો તથા બિન-મેટ્રો શહેરો વચ્ચે કનેક્ટિવિટી...

ઈન્ડીગોની રૂ.3,000 કરોડ એકત્ર કરવાની યોજના

મુંબઈઃ દેશની સૌથી મોટી ડોમેસ્ટિક એરલાઈન ઈન્ડીગો પાત્રતા ધરાવનાર સંસ્થાકીય મૂડીરોકાણ (QIP - ક્વાલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશન્સ પ્લેસમેન્ટ) પ્રક્રિયા મારફત રૂ. 3000 કરોડનું ભંડોળ એકત્ર કરનાર છે. તેની આ યોજનાને કંપનીના બોર્ડ...

સરકારે લિમિટ વધારતાં સ્થાનિક વિમાન પ્રવાસભાડું વધશે

નવી દિલ્હીઃ વિમાન પ્રવાસીઓએ દેશમાં હવાઈ સફર માટે હવે વધારે નાણાં ખર્ચવા પડશે, કારણ કે સિવિલ એવિએશન મંત્રાલયે ડોમેસ્ટિક વિમાનભાડાં પર ગયા વર્ષે લાગુ કરેલી લોઅર તેમજ અપર લિમિટને...