Tag: Dhaka
ગરીબી,આતંકવાદ સામે ભારત-બંગલાદેશની સંયુક્ત લડાઈઃ મોદી
ઢાકાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બંગલાદેશના 50મા સ્વતંત્રતા દિવસે ઢાકાથી સંબોધિત કરતાં કહ્યું હતું તેમના માટે આ જીવનની અણમોલ પળ છે. હું બધા ભારતીયો તરફથી તમને બંગલાદેશના નાગરિકોને હાર્દિક...
ઢાકામાં મોદી બાંગ્લાદેશના રાજકીય નેતાઓ, યુવાધનને મળ્યા
ઢાકાઃ બાંગ્લાદેશની આઝાદીની 50મી – સુવર્ણજયંતીની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા અહીં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના 14-રાજકીય પક્ષોના જોડાણના નેતાઓને મળ્યા હતા. એ મુલાકાત દરમિયાન...
મોદીની સુરક્ષા માટે કડક-બંદોબસ્ત રાખીશું: બાંગ્લાદેશી વિદેશપ્રધાન
ઢાકાઃ બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયાના અંતભાગમાં ઢાકા આવી રહ્યા છે ત્યારે એમને માટે સુરક્ષાનો અત્યંત કડક બંદોબસ્ત...
ભારત તરફથી બાંગ્લાદેશને 20-લાખ ‘કોવિશીલ્ડ’ ડોઝની ગિફ્ટ
ઢાકાઃ બાંગ્લાદેશના આરોગ્ય પ્રધાન ઝાહિદ મલેકે કહ્યું છે કે એમના દેશને આવતી કાલે બુધવારે ભારત તરફથી ભેટસ્વરૂપે એસ્ટ્રાઝેનેકા કોવિડ-19 રસી (કોવિશીલ્ડ)ના 20 લાખ ડોઝ મળશે.
ભારત સરકારે બાંગ્લાદેશ સરકારને પત્ર...
બાંગ્લાદેશમાં બળાત્કારીઓને ફાંસીનો કાયદો અમલમાં
ઢાકાઃ બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ અબ્દુલ હમીદે બળાત્કારીઓ માટે આજીવન કારાવાસની સજાને વધારીને ફાંસી ફટકારતા એક વટહૂકમ પર આજે સહી કરી દીધી છે.
વડાં પ્રધાન શેખ હસીનાની આગેવાની હેઠળનાં પ્રધાનમંડળે ગઈ...
ભારત અમારા ગેરકાયદેસર નાગરિકોની યાદી આપે, અમે...
ઢાકા - બાંગ્લાદેશના વિદેશ પ્રધાન એ.કે. અબ્દુલ મોમીને કહ્યું છે કે અમે ભારત સરકારને વિનંતી કરી છે કે એમના દેશમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકો રહેતા હોય તો એમના...
દુનિયાના સુરક્ષિત શહેરોની યાદીમાં મુંબઈ 45મા સ્થાને;...
મુંબઈ - ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટે દુનિયાના સુરક્ષિત શહેરોની એક યાદી આજે બહાર પાડી છે. એમાં દેશના આર્થિક પાટનગર મુંબઈનો નંબર 45મો છે જ્યારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીનો નંબર 52મો છે.
આ...
ઢાકામાં 22-માળના કમર્શિયલ ટાવરમાં ભયાનક આગ લાગી;...
ઢાકા - બાંગલાદેશના આ પાટનગર શહેરમાં આજે બપોરે એક બહુમાળી ઈમારતમાં ભયાનક આગ ફાટી નીકળતાં ઓછાં ઓછા 19 જણ માર્યા ગયા છે અને બીજાં 70થી વધુ ઘાયલ થયા છે.
બપોરે...
ઢાકાથી દુબઈ જતા વિમાનનું અપહરણ કરવાનો પ્રયાસ...
ઢાકા - બાંગ્લાદેશના આ પાટનગર શહેરથી દુબઈ જતા વિમાનનું અપહરણ કરવાનો એક પ્રયાસ આજે સાંજે નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો.
આ ઘટના સ્થાનિક સમય મુજબ સાંજે 5.40 વાગ્યે બની હતી.
બિમાન બાંગ્લાદેશ...