Home Tags Cricketer

Tag: Cricketer

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પરિવારમાં રાજકીય મતભેદઃ બહેન...

જામનગર - સૌરાષ્ટ્રના આ શહેરના રાજકારણમાં રોમાંચક વળાંક આવ્યો છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયાં છે. રવિન્દ્રનાં પત્ની રીવાબા જાડેજા એક મહિના અગાઉ ભારતીય જનતા...

ટ્વિટર પર શાબ્દિક ટપાટપી થઈઃ મેહબૂબા મુફ્તીએ...

નવી દિલ્હી/શ્રીનગર - જમ્મુ અને કશ્મીર રાજ્યમાં વિવાદાસ્પદ બની ગયેલી 370મી કલમના મામલે શાબ્દિક ટપાટપી થયા બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીનાં પ્રમુખ મેહબૂબા મુફ્તીએ ક્રિકેટરમાંથી ભાજપના નેતા બનેલા ગૌતમ ગંભીરને...

શ્રીસાન્તને પત્ની સાથે ‘નચ બલિયે’માં ભાગ લેવો...

મુંબઈ - વિવાદાસ્પદ ક્રિકેટર એસ. શ્રીસાન્ત હવે રૂપેરી દુનિયા તરફ વળ્યો છે. એણે કહ્યું છે કે યુગલ ડાન્સ રિયાલિટી કોમ્પીટિશન ટીવી શો 'નચ બલિયે'માં એની એની પત્ની ભૂવનેશ્વરી કુમારી...

BJPની ટીમમાં જોડાયો ગૌતમ ગંભીર, નવી દિલ્હીથી...

નવી દિલ્હી- લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં તોડજોડનું રાજકારણ ચાલી રહ્યું છે, સાથે અનેક લોકો નેતા બનવા રાજકીય ક્ષેત્રમાં એન્ટ્રી કરી રહ્યાં છે. ત્યારે ક્રિકેટર ગૌતમ ગંભીર પણ આજે...

વિરેન્દર સેહવાગે ત્રીજી વાર કહ્યું, ‘મને રાજકારણમાં...

નવી દિલ્હી - ભારતના એક સમયના ફાયરબ્રાન્ડ બેટ્સમેન રહી ચૂકેલા વિરેન્દર સેહવાગને રાજકારણમાં પડવાનો કોઈ રસ નથી. કહેવાય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ દિલ્હી મતવિસ્તારમાંથી ઊભા રહેવાની ભારતીય...

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા ગુજરાતમાં...

જામનગર - ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જાડેજા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં છે. રીવાબા જાડેજા ગુજરાતના કૃષિ પ્રધાન આર.સી. ફળદુ અને સંસદસભ્ય પૂનમ માડમની હાજરીમાં શાસક ભાજપમાં...

આઈસીસી એવોર્ડ્સ-2018માં કોહલીનું વર્ચસ્વ…

છેલ્લા અમુક વર્ષોથી અને ખાસ કરીને 2018ના વર્ષમાં જોરદાર ફોર્મમાં રમેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ આજે જાહેર કરવામાં આવેલા 'આઈસીસી એવોર્ડ્સ-2018'માં ટોચના ત્રણ એવોર્ડ જીતીને ધમાલ મચાવી દીધી છે. ક્રિકેટનું...

શ્રીસાન્તને હવે હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા...

મુંબઈ - ક્રિકેટરમાંથી એક્ટર બનેલા વિવાદાસ્પદ એસ. શ્રીસાન્તે કહ્યું છે કે એની ઈચ્છા હોલીવૂડના વિખ્યાત દિગ્દર્શક સ્ટીવન સ્પીલબર્ગની સાથે એમની કોઈક ફિલ્મમાં કામ કરવાની છે. ઉલ્લેખનીય છે કે, શ્રીસાન્ત હાલ...

સચીન તેંડુલકરના ક્રિકેટ ગુરુ, વિખ્યાત કોચ રમાકાંત...

મુંબઈ - દંતકથા સમાન ક્રિકેટર સચીન તેંડુલકરને બાળપણથી ક્રિકેટની તાલીમ આપનાર, કોચ રમાકાંત આચરેકરનું વૃદ્ધાવસ્થાને કારણે અમુક બીમારીઓને કારણે આજે સાંજે અહીં નિધન થયું છે. સચીન તેંડુલકરની બેટિંગ ક્ષમતાને પારખનાર...