Home Tags Cricketer

Tag: Cricketer

 ક્રિકેટરોએ મહાકાલેશ્વર મંદિરમાં પંતના સ્વસ્થ થવાની પ્રાર્થના...

ઇન્દોરઃ ભારતીય ક્રિકેટ ટીમ ન્યુ ઝીલેન્ડની સામે ત્રીજી અને છેલ્લી વનડે રમવા માટે ઇન્દોર પહોંચી છે. બંને ટીમો વચ્ચે આવતી કાલે (24 જાન્યુઆરીએ) શહેરના હોલકર સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ...

રિષભ પંતને વધુ સારવાર માટે મુંબઈમાં લવાશે

મુંબઈઃ કાર અકસ્માતમાં ગંભીર રીતે જખ્મી થયેલા ભારતીય ટીમના વિકેટકીપર-બેટર રિષભ પંતને વધુ સારવાર આપવાની જરૂર છે અને એ માટે તેને આજે દેહરાદૂનમાંથી મુંબઈ લાવવામાં આવશે. આ જાણકારી દિલ્હી...

સચીન થાઈલેન્ડમાં; શીખે છે નવી રમત!!

મુંબઈઃ દંતકથાસમાન ભૂતપૂર્વ બેટ્સમેન સચીન તેંડુલકર એમના પત્ની અંજલિની સાથે નવા વર્ષની ઉજવણી કરવા થાઈલેન્ડ ગયા છે. એમણે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે....

‘અંગત મામલો છે, કશું બોલવા માગતો નથી’:...

લાહોરઃ પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે એની ટેનિસસ્ટાર પત્ની સાનિયા મિર્ઝા સાથે એના છૂટાછેડાના અહેવાલો અંગે પ્રતિક્રિયા આપી છે. એણે આ અફવા વિશે તેના અને સાનિયાનાં સહિયારા OTT શો 'ધ...

રીવાબા જાડેજાની ચૂંટણીપ્રચાર પોસ્ટે વિવાદ ઊભો કર્યો

જામનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં જામનગર (ઉત્તર) બેઠક પર ભાજપનાં ઉમેદવાર રીવાબા જાડેજા પોતાનાં પ્રચાર માટેના એક પોસ્ટરમાં એમનાં ક્રિકેટર પતિ રવિન્દ્ર જાડેજાની તસવીરનો ઉપયોગ કર્યો છે. આમાં નોંધનીય એ...

ક્રિકેટર હરભજનસિંહ AAP માટે પ્રચાર કરશે

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી છે. આમાં પક્ષના સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પંજાબમાં...

ઇશાન કિશનનો દાવો, ‘બધા મારી જેમ છક્કા...

રાંચીઃ ટીમ ઇન્ડિયાનો ધુઆંધાર બેટ્સમેન ઇશાન કિશન રવિવારે રાત્રે વનડેમાં સાત્ર સાત રનથી સદી ચૂક્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામે 84 બોલ પર 93 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી....

ખેતીવાડી માટે ઉપયોગી કેમેરા-ડ્રોન ‘ડ્રોની’ને ધોનીએ લોન્ચ...

ચેન્નાઈઃ ખેતીવાડીને લગતી સમસ્યાઓના ઉપાયો પૂરા પાડતા મેડ-ઈન-ઈન્ડિયા કેમેરા ડ્રોન ‘ડ્રોની’ને ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ લોન્ચ કર્યો છે. આ કેમેરા ડ્રોન ગરૂડા એરોસ્પેસ કંપનીએ બનાવ્યો છે. ધોની આ...

ઘૂંટણની સર્જરી સફળ રહીઃ જાડેજા કાખઘોડીના સહારે

જામનગરઃ જમણા ઘૂંટણની ઈજા અને એને કારણે સર્જરી કરાવવી પડી હોવાથી ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આગામી ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં રમી શકવાનો નથી. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ વતી...

રાહુલ, અથિયા શેટ્ટીનાં લગ્ન ખંડાલામાં થશેઃ અહેવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે.એલ. રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી લગ્ન કરશે એવાં સમાચાર ઘણા વખતથી વાંચવા મળે છે. બંને જણ ટૂંક સમયમાં જ સાત ફેરા ફરશે...