Tag: Cricketer
‘લાલસિંહ ચઢ્ઢા’ જોઈને મોન્ટી પાનેસર ભડક્યો
લંડનઃ ભારતીય મૂળનો શીખ પણ ઈંગ્લેન્ડનો વતની હોઈ તેની ક્રિકેટ ટીમ વતી રમનાર મોન્ટી પાનેસર આમિર ખાન અભિનીત અને નિર્મિત હિન્દી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ જોઈને રોષે ભરાયો છે અને...
મોદીએ જાડેજાની પત્ની રિવાબાની ઉદારતાની પ્રશંસા કરી
નવી દિલ્હી/જામનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને એની પત્ની રિવાબા જાડેજાની પ્રશંસા કરી છે. જાડેજા દંપતીએ એમની પુત્રીનાં જન્મદિવસ નિમિત્તે વંચિત બાળકીઓને મદદ કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું...
હાર્દિક પંડ્યાને જોધપુર હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
જોધપુરઃ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર વિશેના એક ટ્વીટના કેસમાં જોધપુર હાઈકોર્ટે ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આજે મોટી રાહત આપી છે. કોર્ટે એક પોલીસ એફઆઈઆરના સંદર્ભમાં પંડ્યાને...
કૃણાલ પપ્પા બન્યો; પત્ની પંખૂડીએ પુત્રને જન્મ-આપ્યો
વડોદરાઃ ભારતીય ટીમના બોલિંગ ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા પપ્પા બની ગયો છે. એની પત્ની પંખૂડીએ પુત્રને જન્મ આપ્યો છે. પુત્રનું નામ કવીર પાડ્યું છે. કૃણાલે પત્ની અને પુત્ર સાથેની તસવીર...
ટીમ-ઈન્ડિયાને મળ્યો નવો સ્પિનર – ચેતેશ્વર પૂજારા
લંડનઃ ભારતનો ટોપ ઓર્ડર બેટર ચેતેશ્વર પૂજારા હાલ ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન-2 સ્પર્ધામાં સસેક્સ ટીમ વતી રમી રહ્યો છે. કોન્ટ્રાક્ટ કરતી વખતે આમ તો એને બેટર તરીકે જ પસંદ...
રાહુલ-અથિયા ત્રણ મહિનામાં લગ્ન કરશે
મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમનો વાઈસ-કેપ્ટન અને આઈપીએલની લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો કેપ્ટન કે.એલ. રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી ઘણા વખતથી એકબીજાંનાં પ્રેમમાં છે અને ત્રણ મહિનામાં લગ્ન કરશે...
ઝહીર અબ્બાસ ગંભીર બીમાર; લંડનની હોસ્પિટલના આઈસીયૂમાં
લંડનઃ પાકિસ્તાનના દંતકથા સમાન બેટર ઝહીર અબ્બાસની તબિયત ગંભીર રીતે બગડી જતાં એમને લંડનની એક હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યુનિટમાં એડમિટ કરવામાં આવ્યા છે. 74 વર્ષીય ભૂતપૂર્વ કેપ્ટન અબ્બાસ અમુક...
મિતાલી નિવૃત્ત-થઈઃ એનાં આ વિક્રમ તોડવા મુશ્કેલ
મુંબઈઃ ભારતની દંતકથાસમાન બની ગયેલી મહાન મહિલા બેટર મિતાલી રાજે ક્રિકેટની રમતમાંથી સંન્યાસ લેવાની આજે જાહેરાત કરી છે. તેણે આ સાથે પોતાની 23-વર્ષ લાંબી અને સિદ્ધિઓથી સભર પ્રોફેશનલ કારકિર્દીનું...
34-વર્ષ જૂના કેસમાં સિધુને એક-વર્ષની કેદની સજા
નવી દિલ્હીઃ 1988માં રોડ પર મારામારીના બનેલા એક બનાવના કેસમાં પંજાબ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ભારતીય બેટર નવજોતસિંહ સિધુને સુપ્રીમ કોર્ટે આજે એક વર્ષની જેલની સજા ફરમાવી છે. 1988ની...
ભૂતપૂર્વ ક્રિકેટર એંડ્ર્યૂ સાયમન્ડ્સનું કાર અકસ્માતમાં નિધન
ક્વીન્સલેન્ડઃ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ધરખમ બેટર એંડ્ર્યૂ સાયમન્ડ્સનું નિધન થયું છે. 46 વર્ષીય સાયમન્ડ્સનું ગઈ કાલે મોડી રાતે લગભગ 11 વાગ્યાના સુમારે એક કાર અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું. ક્વીન્સલેન્ડ પોલીસે...