Home Tags Cricket

Tag: Cricket

સેમી ફાઈનલમાં પાકિસ્તાનને 203 રનથી હરાવી ભારત...

ક્રાઈસ્ટચર્ચ - ભારતના 19 વર્ષની નીચેની વયના યુવા ક્રિકેટરોએ આજે અહીં આઈસીસી અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની સેમી ફાઈનલમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને 203 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે...

જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા પર ભારતનો 63-રનથી...

જોહાનિસબર્ગ - અહીંના ન્યૂ વોન્ડરર્સ સ્ટેડિયમ ખાતે ત્રીજી ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકા પર 63 રનથી ઝળહળતો વિજય મેળવ્યો છે. આ જીત સાથે ભારતે સિરીઝ પરાજયનો માર્જિન ઘટાડીને 1-2 કર્યો છે. ફાસ્ટ...

નેત્રહીનો માટેની ODI ક્રિકેટ વર્લ્ડ કપ: ભારત...

દુબઈ - દુબઈમાં ભારત, પાકિસ્તાન, બાંગલાદેશ, ઓસ્ટ્રેલિયા, નેપાળ અને શ્રીલંકા વચ્ચે રમાતી પાંચમી ODI બ્લાઈન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધામાં આજે ભારતે સેમી ફાઈનલ મેચમાં બાંગ્લાદેશને ૭ વિકેટે હરાવીને ફાઈનલમાં...

ભારતનો રકાસ; દક્ષિણ આફ્રિકા સામે બીજી ટેસ્ટ...

સેન્ચુરિયન - દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમનો કંગાળ દેખાવ ચાલુ રહ્યો છે. અહીં તેણે બીજી ટેસ્ટ મેચ આજે પાંચમા અને છેલ્લા દિવસે 135 રનથી ગુમાવી દીધી...

કોહલીની 21 ટેસ્ટ સદી થઈ: વરસાદે ત્રીજા...

સેન્ચુરિયન - ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં 1-0થી આગળ રહેનાર દક્ષિણ આફ્રિકાએ અહીં રમાતી બીજી ટેસ્ટ મેચમાં આજે ત્રીજા દિવસે પોતાના બીજા દાવમાં 2 વિકેટના ભોગે 90 રન કર્યા હતા. આજે...

દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય...

મુંબઈ - ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે દક્ષિણ આફ્રિકામાં વન-ડે ઈન્ટરનેશનલ મેચોની શ્રેણી રમનાર ભારતની 16-મહિલા સભ્યોની ટીમની આજે જાહેરાત કરી છે. ભારતની મહિલાઓ ફેબ્રુઆરીમાં આઈસીસી વીમેન્સ ચેમ્પિયનશિપ (2017-2020)ના ભાગરૂપે દક્ષિણ...

યુસુફ પઠાણ ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો;...

મુંબઈ - ક્રિકેટ ઓલરાઉન્ડર યુસુફ પઠાણને ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ જવા બદલ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે પાંચ મહિના માટે સસ્પેન્ડ કર્યો છે અને એનો સસ્પેન્શન પીરિયડ 14 જાન્યુઆરીએ પૂરો થશે. ક્રિકેટ...