Home Tags Citizens

Tag: citizens

‘યૂક્રેનમાંથી આપણા બધાં લોકોને પાછાં લાવી દીધા’

પુણેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે યુદ્ધમાં સપડાયેલા યૂક્રેનમાંથી પોતાનાં નાગરિકોને ઉગારવામાં મોટાં દેશોને પણ તકલીપ પડી રહી છે, ત્યારે આપણા દેશે હજારો વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક ઉગારી લીધાં...

દેશમાં 75% પુખ્તવયનાંએ કોરોના-રસી લઈ લીધીઃ મોદી

નવી દિલ્હીઃ દેશમાં પુખ્ત વયનાં 75 ટકા લોકોએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી લઈ લીધાના સમાચાર વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ખુશી વ્યક્ત કરી છે. દેશે હાંસલ કરેલી આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ...

કોરોનાથી મૃત્યુઃ 94% લોકોએ રસી લીધી નહોતી

મુંબઈઃ મેયર કિશોરી પેડણેકરે કહ્યું છે કે શહેરમાં કોરોનાવાઈરસ અને તેના ઝડપથી ફેલાતા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસોની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. મેયરે સાથોસાથ નાગરિકોને અપીલ કરી છે કે...

ગ્રામિણ-ભારતમાં 6-કરોડ નાગરિકોને કાર્યનિપુણ બનાવવા સરકાર-ઈન્ફોસીસનો સહયોગ

નવી દિલ્હીઃ દેશના ગ્રામિણ વિસ્તારોમાં 10 વર્ષથી લઈને 22 વર્ષની વયની વચ્ચેના આશરે છ કરોડ વિદ્યાર્થીઓને ડિજિટલ ક્ષેત્રે કાર્યનિપુણ બનાવવા માટે કેન્દ્ર સરકારની ઈ-ગવર્નન્સ (ઈલેક્ટ્રોનિક શાસન) સેવાઓના વિભાગ CSC...

તમામ ભારતવાસીઓને મળશે યૂનિક હેલ્થ આઈડી કાર્ડ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ તમામ દેશવાસીઓને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં એક મોટી સુવિધા આપવાની છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતા અઠવાડિયે આરોગ્યને લગતી એક મોટી રાષ્ટ્રવ્યાપી યોજનાની જાહેરાત કરવાના...

અફઘાનિસ્તાનમાંથી 3-વિમાન દ્વારા 400 લોકોને ભારત પાછાં...

નવી દિલ્હીઃ ભારત સરકારે સત્તાપલટો પામેલા અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાંથી આશરે 400 જણને ત્રણ વિમાન દ્વારા સહીસલામત રીતે અહીં પાછા લાવી દીધાં છે. આ 400 જણમાં 329 ભારતીય નાગરિકો છે...

ડેલ્ટા-પ્લસના કેસોમાં ઉછાળો આવતાં CM-ઠાકરેએ નાગરિકોને ચેતવ્યાં

મુંબઈઃ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ફેલાવા, કોરોનાવાઈરસની સંભવિત ત્રીજી લહેર અને તહેવારોની મોસમની શરૂઆતને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોઢા પર માસ્ક...

-તો મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ચેતવણી

મુંબઈઃ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ ચેતવણી ઉચ્ચારી છે કે રાજ્યમાં કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણો હળવા તો કરવામાં આવ્યા છે, પરંતુ જે દિવસે રાજ્યમાં કોરોનાની...

QR-કોડ આધારિત રેલવે-પાસ 65 સ્ટેશનો ખાતેથી મળશે

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીના બંને ડોઝ લેનાર અને શહેરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવા ઈચ્છતાં નાગરિકો માટે QR-કોડ (ક્વિક રિસ્પોન્સ) આધારિત રેલવે પાસ ઈસ્યૂ...

સાઉદી અરેબિયા નાગરિકો પર ત્રણ-વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ...

રિયાધઃ સાઉદી અરેબિયાએ દેશમાં કોરોના વાઇરસના નવા વેરિયેન્ટના પ્રસારને રોકવા માટે નાગરિકોને ચેતવણી આપી છે કે ‘રેડ લિસ્ટ’માં સામેલ દેશોની યાત્રા કરી તો તેમના પર ત્રણ વર્ષ માટે યાત્રા...