Home Tags Cinema halls

Tag: cinema halls

રસી ન લેનાર કર્મચારીઓ સામે કડક-પગલાં લેવાશે

મુંબઈઃ દુનિયાભરમાં કોરોનાવાઈરસના નવા ઓમિક્રોન સ્ટ્રેને ભારે ગભરાટ ફેલાવ્યો છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ના કમિશનર ઈકબાલસિંહ ચહલે  ચેતવણી આપી છે કે શહેરમાં શોપિંગ મોલ્સ, સિનેમાગૃહો અને દુકાનોમાં કામ કરતા...

ફેન્સની આતુરતાનો અંતઃ સલમાનની ફિલ્મ ‘અંતિમ’ની તારીખ...

નવી દિલ્હીઃ બોલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મોની રાહ ફેન્સને હંમેશાં રહેતો હોય છે. સલમાન ખાન અને આયુષ શર્મા અભિનિત ફિલ્મ ‘અંતિમઃ ધ ફાઇનલ ટ્રુથ’ ઝી સ્ટુડિયોઝ દ્વારા 26 નવેમ્બરે...

સલમાન, જોનની ફિલ્મોની સામસામે ટક્કર થવાની શક્યતા

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સરકારે થિયેટરો ખોલવાની ઘોષણા કર્યા પછી કેટલાય ડિરેક્ટરોએ પોતપોતાની ફિલ્મની રિલીઝ તારીખોનું એલાન કરી દીધું છે. સલમાન ખાન અને આયુષ શર્મા અભિનિત ફિલ્મ ‘અંતિમ-ધ ફાઇનલ ટ્રુથ’ સિનામાઘરોમાં...

1-ફેબ્રુઆરીથી થિયેટરો પૂર્ણ ક્ષમતા સાથે ફિલ્મો બતાવશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશભરમાં તમામ થિયેટરો અને મલ્ટીપ્લેક્સીસને 1 ફેબ્રુઆરીના સોમવારથી 100 ટકા સીટિંગ ક્ષમતા સાથે ફિલ્મો બતાવવાની મંજૂરી આપી છે. અત્યાર સુધી માત્ર 50 ટકા દર્શકોની ક્ષમતા...

કેન્દ્રની સિનેમા-હોલ, સ્વિમિંગ-પૂલ માટે કોરોનાની નવી માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની સામે રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ રસીકરણ છતાં કેન્દ્ર સરકારે દેશવાસીઓને સતત અરજ કરતી રહે છે કે કોઈ પણ પ્રકારે બેદરકારી ના દાખવવામાં...

મહારાષ્ટ્રમાં 50% ક્ષમતા સાથે થિયેટરો ફરી ખોલવાની...

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં કન્ટેનમેન્ટ ઝોન્સની બહારના સિનેમાગૃહો, નાટ્યગૃહો અને મલ્ટીપ્લેક્સીસને આવતીકાલ, 5 નવેમ્બર, ગુરુવારથી ફરી ખોલવાની પરવાનગી આપી છે. સરકારે કોરોના વાઈરસ રોગચાળો ફેલાયાના આઠ મહિના પછી થિયેટરોને...

અનલોક-4: મેટ્રો રેલવે, સિંગલ સ્ક્રીન થિયેટરો કદાચ...

નવી દિલ્હીઃ આર્થિક પ્રવૃત્તિઓ તેમજ રોજગારની તકો વધે એ માટે કેન્દ્ર સરકાર અનલોક-4 અંતર્ગત અનેક ક્ષેત્રોમાં છૂટછાટો આપવા વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, સરકાર કેટલીક વધારે છૂટછાટો આપે એવી...

I&B મંત્રાલયે સિનેમા હોલ્સને ઓગસ્ટમાં પુનઃ ખોલવાની...

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે દેશમાં સિનેમા હોલોને ઓગસ્ટમાં ખોલવાની મંજૂરી આપવામાં આવે. I&B સચિવ અમિત ખરેએ ગઈ કાલે CII મિડિયા...

54%ની ઈચ્છાઃ લોકડાઉન હટે તો ફરી થિયેટરમાં...

મુંબઈઃ દેશમાં કોરોના વાઇરસને પગલે ગઈ 25 માર્ચથી લોકડાઉન કરવામાં આવ્યું છે. જોકે ગઈ પહેલી જૂનથી એને તબક્કાવાર ઉઠાવી લેવાનો પ્રારંભ પણ કરાયો છે. તેમ છતાં સિનેમા હોલ કે...

કોરોના વાઈરસઃ મુંબઈમાં જિમ્નેશિયમ, થિયેટર, ઓડિટોરિયમ, સ્વિમિંગ...

મુંબઈ : કોરોના વાઈરસના ફેલાવાએ ઊભા કરેલા ગભરાટને પગલે મહારાષ્ટ્ર સરકારે એક નાટ્યાત્મક પગલું ભરીને મહારાષ્ટ્રના મુંબઈ, નવી મુંબઈ, થાણે, પુણે, પિંપરી અને ચિંચવડ અને નાગપુર શહેરોમાં તમામ જિમ્નેશિયમ,...