Tag: ceremony
દિલ્હીના વિજય ચોકમાં ‘બીટિંગ ધ રીટ્રીટ’ સમારોહ...
દિલ્હીના વિજય ચોકમાં રવિવારે 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ યોજાયો હતો. દિલ્હીમાં વરસાદ વચ્ચે 'બીટિંગ ધ રીટ્રીટ' ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'બીટિંગ ધ રીટ્રીટ' સમારોહ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો ઔપચારિક...
ICAIનો પદવીદાન સમારંભ યોજાયો
અમદાવાદઃ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા જીએમડીસી કન્વેશન સેન્ટરમાં મે-2022માં લેવાયેલી CA ફાઇનલની પરીક્ષામાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં...
અનંત અંબાણી-રાધિકાની પરંપરાગત વિધિ સાથે સગાઈ સંપન્ન
મુંબઈઃ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ આજે અંબાણી નિવાસમાં પરિવાર, મિત્રોની હાજરીમાં પવિત્ર પરંપરાઓનું અનુસરણ કરવાની સાથે ઔપચારિક રીતે સગાઈ કરી છે.
ગુજરાતી હિંદુ પરિવારોમાં પેઢીઓથી અનુસરવામાં આવે છે એવી ગોળ...
શાળા-પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો: જિતુ વાઘાણી...
અમદાવાદઃ રાજ્યમાં ત્રિદિવસીય યોજાયેલા ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને મળેલા અપ્રતિમ સહયોગ અને કાર્યક્રમને મળેલી સફળતાનું શ્રેય જનતાને આપતાં શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે નાગરિકોએ આ...
વિદ્યાનગરમાં માતૃસંસ્થાના અત્યાધુનિક વર્લ્ડ-ક્લાસ કોમ્પલેક્સ ‘ઉત્કર્ષ’નું ભૂમિપૂજન
વલ્લભવિદ્યાનગરઃ શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉઆ પાટીદાર સમાજ- માતૃસંસ્થા” દ્વારા નવનિર્માણ પામનાર વૈશ્વિક કક્ષાના અત્યાધુનિક વર્લ્ડ ક્લાસ મલ્ટીપર્પઝા કોપ્લેક્સ “ઉત્કર્ષ"નો ભૂમિપૂજન સમારંભ 16 એપ્રિલ, શનિવારે સવારે 9.30 વાગે આણંદ-વિદ્યાનગર...
BSEના થયા ‘બીએસઈ મેરી જાન હો તુમ’ના...
મુંબઈ તા.25 જાન્યુઆરી, 2022: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ વિજય કેડિયા સાથે “બીએસઈ મેરી જાન હો તુમ” જિંગલના એક્સક્લુઝિવ, કાયમી, રદ ન થઈ શકે એવા, રોયલ્ટી-મુક્ત વૈશ્વિક અને ટ્રાન્સફરેબલ લાઈસન્સ...
નોબેલ-વિજેતા મલાલાએ બ્રિટનમાં અસર મલિક સાથે લગ્ન-કર્યાં
બર્મિંઘમ (બ્રિટન): મૂળ પાકિસ્તાનનાં અને કન્યા શિક્ષણનાં હિમાયતી તથા 2014માં 17 વર્ષની વયે નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝઈએ લગ્ન કર્યાંની ટ્વિટર પર જાહેરાત કરી છે. 24-વર્ષીય મલાલાએ અસર...
સરકાર સ્થાપન-કાર્યક્રમમાં હાજર રહેવા ચીનને તાલિબાનનું આમંત્રણ
કાબુલઃ અખબારી અહેવાલો અનુસાર, તાલિબાને અફઘાનિસ્તાનમાં પોતાની નવી સરકારની સ્થાપના માટેના કાર્યક્રમમાં હાજર રહેવાનું ચીન, પાકિસ્તાન, રશિયા, તૂર્કી, ઈરાન અને કતરને આમંત્રણ આપ્યું છે.
ચીન તેના કાયમી સાથી પાકિસ્તાન સાથે...