Home Tags Budget 2021 Special

Tag: Budget 2021 Special

ગોલ્ડ એક્સચેન્જના નિયામક તરીકે ‘સેબી’ કામગીરી કરશે

નવી દિલ્હીઃ સરકારે સોમવારે સંસદમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતાં સેબીને ગોલ્ડ એક્સચેન્જના નિયામક બનાવી હતી. તેમણે કહ્યું હતું કે સિક્યોરિટી માર્કેટમાં સેબી અધિનિયમ, ડિપોઝિટરીઝ અધિનિયમ અને સરકારી સિક્યોરિટી...

બજેટથી શેરબજારમાં તેજીની આગેકૂચઃ ઇન્ડિગોનું ધમાકેદાર લિસ્ટિંગ

અમદાવાદઃ નાણાપ્રધાને રજૂ કરેલા પ્રોત્સાહક બજેટને પગલે સ્થાનિક શેરબજારોમાં તેજીવાળાઓએ શેરોમાં સાર્વત્રિક લેવાલી કાઢી હતી. જેથી સેન્સેક્સે એક તબક્કે 50,000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ સવારના સેશનમાં 1212ના ઉછાળે 49,820ના...

સરકારી તિજોરીમાં ૧૦૦માંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને...

સરકારી તિજોરીમાં આવનારા દરેક રૂપિયામાંથી ૫૩ પૈસા પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરામાંથી આવે એવી જોગવાઈ નાણાકીય વર્ષ ૨૧-૨૨ના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. આ ઉપરાંત ૩૬ પૈસા કરજ તથા અન્ય લાયેબિલિટીઝમાંથી,...

વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ ફેરફાર જાહેર નહીં...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને વ્યક્તિગત કરવેરા બાબતે કોઈ ફેરફાર નહીં કર્યો હોવાથી નોકરિયાત વર્ગને ઘોર નિરાશા સાંપડી છે. તેમણે આવકના સ્લેબને યથાવત્ રાખ્યા છે. કોરોના કાળમાં રોજગાર બાબતે મધ્યમ વર્ગને ઘણો...

મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની...

નાણાપ્રધાન નિર્મલા સીતારામને આવતા નાણાકીય વર્ષ માટેના મૂડીગત ખર્ચ માટે 5.54 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં તેનું પ્રમાણ 4.39 લાખ કરોડ રાખવામાં આવ્યું હતું. નિર્મલા સીતારામને...

આવતા નાણાકીય વર્ષે ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂરું...

ઍર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ નાણાકીય વર્ષ 2021-22માં પૂરું કરવાની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી છે. નાણાપ્રધાને જાહેર કર્યા મુજબ આ સરકારી ઍરલાઇન્સના નાણાકીય પુનઃ ઘડતર માટે રચાયેલા સ્પેશિયલ પર્પઝ વેહિકલ...

દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરાશે

દેશમાં સાત ટેક્સટાઇલ પાર્ક્સની સ્થાપના કરવાની જાહેરાત કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને કરી છે. તેમણે જણાવ્યા મુજબ કાપડ ક્ષેત્રે દેશને સંપૂર્ણ એકીકૃત, વૈશ્વિક દૃષ્ટિએ સ્પર્ધાત્મક અને નિકાસ માટેનું કેન્દ્ર બનાવવાની...

સંરક્ષણ બજેટમાં મામૂલી વૃદ્ધિ

વર્ષ 2021-22ના કેન્દ્રીય બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટેની જોગવાઈ પાછલા વર્ષના 4.71 લાખ કરોડ રૂપિયાથી વધારીને 4.78 લાખ કરોડ રૂપિયા કરી છે. સંરક્ષણ મંત્રાલય દ્વારા ચૂકવાતા પેન્શન સિવાયના ખર્ચની રકમ...

સીતારામનના બજેટને પગલે બજારમાં આગઝરતી તેજી

અમદાવાદઃ બજારમાં પાછલાં 20 બજેટની શાનદાર તેજી જોવા મળી હતી. એક જૂન પછી નિફ્ટીમાં સૌથી મોટી તેજી થઈ હતી. નાણાપ્રધાનના બજેટની જાહેરાતોને શેરબજારે વધાવી લીધું હતું. જેથી સેન્સેક્સે મહત્ત્વની...

આત્મનિર્ભર-ભારત’ના બેઝ સાથેનું આ વિકાસલક્ષી બજેટઃ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ કેન્દ્ર સરકારના નાણાપ્રધાને રજૂ કરેલા કેન્દ્રીય બજેટને આવકાર્યું છે. તેમણે બજેટ અંગેની પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળામાં વિશ્વના અનેક દેશો...