Home Tags Bharat Biotech

Tag: Bharat Biotech

કોરોના રસીકરણ-ઝુંબેશને 1-વર્ષ પૂરું: ટપાલટિકિટ ઈસ્યૂ કરાઈ

નવી દિલ્હીઃ સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના-પ્રતિરોધક રસીનું નિર્માણ કરવામાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિને બિરદાવવા તથા દેશે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલી કોરોના-રસીકરણ ઝુંબેશને આજે એક વર્ષ સમાપ્ત થયું તેના શુભ...

કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન પર અસરકારકઃ ભારત...

હૈદરાબાદઃ ભારત બાયોટેકની કોવેક્સિનનો બુસ્ટર ડોઝ ઓમિક્રોન અને ડેલ્ટા- બંને વેરિયેન્ટ પર અસરકારક છે. એક લાઇવ વાઇરસ ન્યુટ્રલાઇઝેશન દ્વારા જોવા મળ્યું હતું કે રસીનો બુસ્ટર ડોઝ કોરોના વાઇરસના બંને...

‘કોરોનાનો બૂસ્ટર-ડોઝ બીજો-ડોઝ લીધાના 6-મહિના પછી જ’

હૈદરાબાદઃ 'કોવેક્સિન' રસી ઉત્પાદક ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ક્રિષ્ના ઈલાએ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિએ કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીનો બીજો ડોઝ લઈ લીધાના છ મહિના પછી જ બૂસ્ટર...

22 નવેમ્બરથી ‘કોવેક્સિન’ રસીને બ્રિટનમાં માન્યતા

નવી દિલ્હી/લંડનઃ બ્રિટન જવા માગતા ભારતીયો માટે ખુશખબર છે. બ્રિટિશ સરકારે કહ્યું છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્મિત ‘કોવેક્સિન’નો પણ આવતી 22 નવેમ્બરથી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીઓની યાદીમાં ઉમેરો કરવામાં...

‘મેડ ઈન ઈન્ડિયા’ કોવેક્સિન રસીને WHOની મંજૂરી

જિનેવા/નવી દિલ્હીઃ હૈદરાબાદસ્થિત ભારત બાયોટેક કંપનીએ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવેલી કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ આખરે આજે ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી છે. વૈશ્વિક સંસ્થાના ટેકનિકલ એડવાઈઝરી...

ઓસ્ટ્રેલિયાએ કોવેક્સિન-રસીને માન્યતા આપી; ભારતીય પ્રવાસીઓને રાહત

કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી છે કે ભારતની સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસી કોવેક્સિનને માન્યતા આપવાનો તેણે નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયા સરકારના આ નિર્ણયને લીધે કોરોના-રસીકરણ માટે ભારત સરકારે...

WHOએ કોવેક્સિનને વૈશ્વિક-મંજૂરી હજી અટકાવી રાખી છે

જિનેવાઃ ભારતમાં સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત કોવેક્સિન કોરોના-પ્રતિરોધક રસીનો દુનિયાભરમાં ઈમરજન્સી ઉપયોગ કરવા દેવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ હજી પરવાનગી આપી નથી અને હૈદરાબાદસ્થિત ઉત્પાદક ફાર્માસ્યુટિકલ કંપની ભારત બાયોટેક...

દેશમાં 2-18 વર્ષના બાળકો માટે ‘કોવેક્સિન’-રસી મંજૂર

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ મહાબીમારીની ત્રીજી લહેર ભારતમાં ફેલાય એવી આશંકા વચ્ચે રાહત આપે એવા મોટા સમાચાર આવ્યા છે. ભારત સરકારે નિમેલા નિષ્ણાતોની સમિતિએ કોરોનાવાઈરસ મહાબીમારીનો ફેલાવો રોકવા માટેની કોવેક્સિન...

માંડવિયા દ્વારા રસીનો જથ્થો રવાનાઃ રસીના ઉત્પાદનવધારો...

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં પણ કોરોના રોગચાળાની સામે કોવેક્સિન રસીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ અંકલેશ્વરમાં આવેલા પ્લાન્ટમાં તૈયાર થયેલી કોવેક્સિનનો પ્રથમ જથ્થોનો રવાના કર્યો હતો. આ...

આરોગ્યપ્રધાનની WHO સાથે કોવેક્સિનની મંજૂરી માટે મુલાકાત

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ભારત બાયોટેકની કોવેક્સિનની WHOની મંજૂરી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથન સાથે મુલાકાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું...