Home Tags Ben Stokes

Tag: Ben Stokes

પંડ્યાની ફટકાબાજીને સ્ટોક્સની સદીએ ઝાંખી પાડી દીધી

અબુધાબીઃ આઈપીએલ-2020માં ગઈ કાલની લીગ મેચમાં ટેબલ-ટોપર મુંબઈ ઈન્ડિયન્સને રાજસ્થાન રોયલ્સે કડવી હાર આપી. રાજસ્થાન ટીમની જીતનો હિરો બન્યો હતો બેન સ્ટોક્સ. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે ફાંકડી સદી ફટકારી હતી...

કેન્સરગ્રસ્ત પિતાએ સ્ટોક્સને IPLમાં રમવા મોકલ્યો

દુબઈઃ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ એના માતા-પિતાના પ્રેમ અને આશીર્વાદ સાથે સંયુક્ત આરબ અમિરાતમાં આઈપીએલ-2020 ક્રિકેટ સ્પર્ધામાં રમવા માટે આવી પહોંચ્યો છે. એ રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે. ઉલ્લેખનીય છે કે,...

પિતાને કેન્સરનું નિદાનઃ સ્ટોક્સ કદાચ IPL2020માં રમી...

લંડનઃ ઈંગ્લેન્ડનો ધરખમ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતની આઈપીએલ સ્પર્ધામાં રમે એ વિશે પ્રશ્નાર્થ સર્જાયો છે. આનું કારણ એ છે કે સ્ટોક્સના પિતાને બ્રેન કેન્સર હોવાનું નિદાન થયું છે. સ્ટોક્સ...

મારી એકાગ્રતા તોડવાની સ્ટોક્સે બહુ કોશિશ કરી...

માન્ચેસ્ટરઃ કોરોના વાઈરસના આતંક વચ્ચે સાઉધમ્પ્ટનમાં દર્શકો વિના રમાઈ ગયેલી પહેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ - ટેસ્ટ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે યજમાન ઈંગ્લેન્ડને 4-વિકેટથી હરાવીને આંચકો આપ્યો છે. 3-મેચની સિરીઝમાં જેસન હોલ્ડરની...

આઈપીએલ હરાજીઃ પેટ કમિન્સ બન્યો સ્પર્ધાના ઈતિહાસનો...

મુંબઈ - ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધાની આવતા વર્ષની આવૃત્તિમાં રમવા માટે ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો હતો. એમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર પેટ કમિન્સ સૌથી ઊંચી રકમમાં...

રોહિત શર્માની સદી બેકાર ગઈ; બર્મિંઘમ વર્લ્ડ...

બર્મિંઘમ - અહીં એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019 સ્પર્ધામાં આજે ઈંગ્લેન્ડે ભારતને 31-રનથી પરાજય આપ્યો છે. ઈંગ્લેન્ડે ભારતને જીત માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતના...

બેન સ્ટોક્સનો અદ્દભુત બાઉન્ડરી લાઈન કેચ

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 30 મે, ગુરુવારે લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ કપ-2019 સ્પર્ધાની રમાઈ ગયેલી ઈંગ્લેન્ડ-દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે મેચમાં હિરો બની ગયો હતો. બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ,...

મારામારીના કેસમાં કોર્ટે બેન સ્ટોક્સને નિર્દોષ જાહેર...

લંડન - ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ મારામારીના એક કેસમાં અહીંની કોર્ટને ગુનેગાર જણાયો નથી અને કોર્ટે એને નિર્દોષ જાહેર કર્યો છે. મારામારીની તે ઘટના 2017ની 25 સપ્ટેંબરે બ્રિસ્ટોલમાં એક નાઈટક્લબની...